SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધનો શબ્દ પ્રયત્નિ કર્તર્થિંકરિ શુભઈ ક્ષપવું સંબંધઇ વર્તઇ આકર્ષઇ ઉપક્રમિ પ્રભવઇ V+R પરાભવઇ परा + भू પરાવર્તાઇ परा+वृत्त् પરીવર્તન કરવું सिम् + हृ સંકેલવું, સમેટવું સંહરઇ (૬) શબ્દની દ્વિરુક્તિ અર્થાત્ એક જ શબ્દ બે વાર પ્રયોજેલ છે. જેનાથી અર્થમાં અતિશયતા કે દૃઢતા બતાવાય છે. સમય-સમય, પ્રદેશ-પ્રદેસિઇં, લાંબી-લાંબી, સીઘ્ર-સીઘ્ર, સય-સય, ગોલઇ-ગોલઇ, ઉપરિ-ઉપરિ, કંઠોકંઠિઇ, નવી-નવી, સામ્હા-સામ્હા, જીવ-જીવ, આપણું-આપણું, વલીવલી, આંતરે-આંતરે, આપણા-આપણા, અવસર-અવસર. (૭) બાલાવબોધકારે ૨વાનુકારી શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. જેમકે ખરખરઇ, ઉÇાં-પટ્ટાં, ચડત-પડત, થોડઇ-થોડઇ. (૮) શબ્દ યુગ્મો કે જેમાં મોટેભાગે વિરોધીગુણો દર્શાવાય છે તેવા શબ્દ દ્વન્દ્વોનો પણ પ્રયોગ કરેલ છે. જેવાકે - નાહઉ-મોટઉ, નવ્ય-પુરાણાદિ, ચટન-વિચટન, શુભ-અશુભ, જીવતાંમરતાં, ઉચ્છવાસ-નિવાસ, ભલી-પાડૂઇ, નાન્હા-મોટાં, રૂડ-પાડવું, આહાર-નીહાર. Jain Education International સંસ્કૃત प्रयत्न कर्तव्य क्षुभ् क्षिप √सम् + बन्ध् Vवृत् आ+कर्ष् उपक्रम અર્થ પ્રયત્નથી કર્તવ્યથી ક્ષોભપામવું ખપવું બંધાવું, જોડાવું વર્તે છે. આકર્ષે છે. પ્રયત્નથી સમર્થ થવું હરાવે બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy