________________
દાવાગ્નિદીપન, દેવ-પૂજાદિક મિસિઇં, ગંધાલંકારાદિક-હરણ તીવ્રકષાયતા, જાતિ લાભાદિ ગર્વતા ઇત્યાદિ કે.....
જાત્યાદિક આઠમદ પરનિંદા સ્વોત્કર્ષ પરગુણાચ્છાદન અણહુતા ગુણસ્થાપનાદિકે નીચેંગ્યું......
(૪) બાલાવબોધમાં પ્રયુક્ત થયેલ સમાસો :
જીવાત્મક
રજ્યાત્મક
ચટન-વિચટન
નિર્વિભાગ
કુંભકાર
પ્રતિહાર
દુરાકૃતિ
વર્ષાવધિ
આજન્માંત
ત્રિભુવન
સપ્તમાષ્ટ
મહાપાપ
કર્ણોદ્વેગ
અનિન્દ્રિય
અનભીષ્ટ
સૂત્રધાર
ક્ષુરપ્રાકાર
અક્ષમલ
બહુવ્રીહિસમાસ
બહુવ્રીહિસમાસ
દ્વંદસમાસ
Jain Education International
બહુવ્રીહિસમાસ
ઉપપદસમાસ
ઉપપદસમાસ
બહુવ્રીહિસમાસ
અવ્યયિભાવ સમાસ
અવ્યયિભાવ સમાસ
દ્વિગુ સમાસ
ક્રંધ્ર સમાસ
કર્મધારય સમાસ
ષષ્ઠી તત્પુરુષ સમાસ
નતત્પુરુષ સમાસ
નતત્પુરુષ સમાસ
ઉપપદસમાસ
ષષ્ઠીતત્પુરુષસમાસ
ષષ્ઠીતત્પુરુષસમાસ
(૫) બાલાવબોધકારે શબ્દો કે ક્રિયાપદો સંસ્કૃતભાષાના સ્વીકાર્યા છે અને તેને પ્રત્યયો પ્રાકૃત કે અપભ્રંશભાષાના લગાડ્યા છે તેના અમુક ઉદાહરણો નીચે દર્શાવ્યા છે.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org