SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ P1 પ્રતમાં : ‘કિસિઉ’ના સ્થાને પ્રાય: ‘કિશ’ પ્રયોગ જોવા મળે છે. પરપ્રત્યય ‘હૂઇં’, ‘હિં’ ના સ્થાને લગભગ ‘નઇં’ પ્રયોગ કરેલ છે. પરપ્રત્યય ‘નઉ’ના સ્થાને ઘણી જગ્યાએ ‘નુ’ ‘નો’ પ્રયોગ છે. ‘તઉ’ના સ્થાને ‘તો’ નો પ્રયોગ બહુધા છે. ‘થિકઉ’ ‘થિકુ’ના સ્થાને ‘થકઉ’ / ‘થકો’ પ્રયોગ પ્રાયઃ છે. ‘હુઇ’ના સ્થાને ‘હોઇ' પ્રયોગ જોવા મળે છે. યકારના સ્થાને અકાર બહુધા પ્રયોજ્યો છે. મોક્ષતત્ત્વમાં ‘મોક્ષ’ શબ્દના સ્થાને ‘સિદ્ધિ' શબ્દપ્રયોગ પ્રાય: થયેલો છે. L.2 પ્રતમાં : ‘હવઇ’ના સ્થાને બહુધા ‘હિવ'નો પ્રયોગ જોવા મળે છે. ‘થિકુ’ના સ્થાને ‘થિકઉ' પ્રયોગ પ્રાયઃ દેખાય છે. P2 પ્રતમાં : ‘જેણઇ' શબ્દના સ્થાને ‘જીણઇ’ / ‘જીણું’ પ્રયોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. Jain Education International પાઠભેદમાં ઉપરોક્ત પાઠભેદો નોંધ્યા નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy