SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ - અવહીલનીય ન હુઇ તે ઉઐર્ગોત્ર - - સમય સમય અતિક્રમવઉં એ કાલ - : અનિયમિત કૃદંત : પછઠઉં, બાલ, કીધઉં, પીધઉં, - મિથ્યાત્વ વેદ અંતરકરણિ પાઠઉ – - જિમ મદ્ય પીધઉ ચેતના ફેડઇ - - મનુષ્યાદિક તણઉ કીધઉ ઉપદ્રવ ન હુઇ - - ચીગસી મલ બઇઠ તત્કાલ ન ઉતરઈ - : બાલાવબોધમાં વપરાયેલા સંસ્કૃત સ્વીકૃત કૃદંતો : વિકુર્વિત, ઉચ્છિત, આચ્છાદિત, દેવકૃત, અધીત, ભાષિત, અતિક્રમ્યા - વૈમાનિક દેવકૃત ગાજવીજ....... દેવ વિકર્વિત ભણી - - ઊપલા તલ થિકુ ઉચ્છિત મહાકૃષ્ણ બાદર – - અભ્રપટલે આચ્છાદિત સૂર્યનઉં – - અનઇ રાત્રિ પહિલા પહર અતિક્રમ્યા - - નવલે શ્રત ન પઢઇ પૂર્વાધીત જિ સ્મરઇ - - જિનેશ્વર તણાં ભાષિત વચન - બાલાવબોધમાં મૂળ પ્રાકૃતપદ, તેનું સંસ્કૃતમાં રૂપાંતર, વ્યાખ્યાંતર અને વ્યુત્પત્તિ તથા તેનું ગુજરાતીમાં અનુવાદ તેમજ વિવરણ એ પ્રમાણેની વ્યાખ્યા પદ્ધતિ અપનાવી છે. દા.ત. તપસહવો ઘમ્મો તિનક્ષણો ધર્માસ્તિ: | ગતિભણીઇ સવિ હું જીવાદિક તણઉ ચાલિવ – ગાથાંક - ૫ थिरसंठाणो अहम्मो य अधर्मास्तिकाय: स्थिरसंस्थानस्थितिलक्षणोऽधर्मः । સ્થિતિ ભણી રવિ – ગાથાંક - ૫ पुग्गला चउहा पुद्गलाः चतुर्धाः, चतु:प्रकाराः, पुरणगलनस्वभावा: पुद्गला: રૂતિ / પૂરણ= પૂરવઉં, ગલન-ગલિવઉ, તેહ જિ સ્વભાવ છઇ જેહરઇ એહ કારણ પુદ્ગલ કહીઇ. ગાથાંક-૬ સદ્વિતિા સાદિ ભણી શક્તિ, શસ્ત્ર વિશેષે તેહની પરિ જે દેહ નવું આકાર. ગાથાંક - ૨૧ બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy