________________
વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદ સાથે વપરાયેલા કૃદંતો :
જેવાકે, મિલિયા હુઇ, બાલ્યા હૂતાં, કહિઉં હુસિઇ, હર્ષિલ હૂત, રહિઉં છઇ, પૂરિઉં છઇ, ભેગઉ હૂતઉં, મિલ્યા હૂતાં, બોલિઉં છઇ, મેલ્વીતઉં હુઇ, લિહીતી હૂતી......
- એકઠાં મિલિયા હુઇ તુ દૃષ્ટિ ગોચરિ આવઇ - - સર્વ લોક વ્યાપી રહિલે છઇ અરૂપીઉં – - છ દ્રવ્ય કરી વિશ્વ પૂરિઉં છઇ એહ - - જે સૂત્રમાહિ બોલિઉ છછ તથા - - એહૂ તે વ્યવહારિ જિ કહિઉં લૂસિઇ પુણ - - ઇંદ્રિયાર્થ પ્રામીનઇ હર્ષિલ હૂતી તિમ - - કાયયોગિઈ ભેગઉં હુતઉં કાર્મણ માહિ - - આસેવનઇ મેલ્ટીતઉ હુઇ, મેલ્હીલ હુઇ તઉ – - ખાંડાની ધાર લિહીતી હૂતી મધુરપણ દેખાડઇ - - અગ્નિહિ બાલ્યા દૂતાં રાખ તેહૂ તે -
: સામાન્ય કૃદંત : જ્યારે આજ્ઞા, વિધિ, નિષેધ કે સૂચન દર્શાવવું હોય ત્યારે સામાન્ય | વિધ્યર્થ કૃદંત વપરાય છે. મારો , મારિયો, કરિવઉ, અંગીકરવઉ, અવહીલનિય, ચાલિવઉં, સૂવઉં, દેવઉં, અતિક્રમવઉં, વાંચિવવું,
- બાલ સ્ત્રી રૂપ મનુષ્ય જિ મારજ્યો - - પણ પુરુષ જિ હણજ્યો જેતલા - - જે કાંઇ ઢોર મનુષ્ય દેખઉ તે તુહે મારિયોઇ જિ - - એહ જિ ઊત્તર દેવઉ - - કર્મયોગ્ય પુદ્ગલ નઉ અંગીકારવી – - સિદ્ધાંતાદિક તણઉં વાંચિવઉ – - પૂકિંઇ જિ સૂવલું તિહાઇ - - બંધ હેતુ ચેષ્ટાનઉ કરિવઉ તિ - - ઉષ્ટ્રાદિકની પરિઇ ચાલિવવું તે -
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org