SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ - એવં પાછિલ્યા ૨૪ ભેદ - - જેણઇ અતીચાર પાછિલઉ વ્રતપર્યાય - પ્રતિ', “પ્રતિ' - ને પ્રત્યે અર્થમાં : - ગુરુ પ્રતિઇ અભુત્થાનાદિકિ કરી - - જીવ પ્રતિઇ કિસિ કારણિ કરી - - આવરણ જ્ઞાન પ્રતિ આવરી – બાહિરિ', “બારલી', “બાહિરલી', “બાહ્ય” - બહારના અર્થમાં : - મનુષ્યક્ષેત્રિ બાહિરિ ચંદ્ર સૂર્ય - - અથવા બાહિરિ લોક માહિ એ તપ - - પૂર્વ પશ્ચિમ બારલી બે કૃષ્ણરાજી - - દક્ષિણ ઉત્તર બાહિરલી બે ત્રિકોણ - - જિનમત થિક બાહ્ય મિથ્યાત્વી તેહઇ – મધ્ય', “માંહિ', “મહિલી - મધ્યે-અંદર અર્થમાં : - પાંચમાં બ્રહ્મલોક મધ્ય પાંચ રાજિ – - મેરુ મધ્ય અષ્ટપ્રદેશ રૂચક – - માંહિ સાંચરતા સીધ્ર સીધ્ર ચાલઇ - - માહિલી આરઈ ચતુરસ હુઈ – યુક્ત' - સાથે અર્થમાં : - ગાજવીજ યુક્ત મેઘ વરસઇ - - દેશવિરતિ યુક્ત હુઇ - રહિત' - વિના અર્થમાં : - નિદ્રાદિક પ્રમાદરહિત યતિ – - અક્રિય ક્રિયા - ચેષ્ટા રહિત જાણિવા - લગઇ" સુધીના અર્થમાં : - નવસઇ જોઅણ લગઇ અનઇ – બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy