SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ - અંતર્મુહૂર્ત રહી પછઇ આઉખઉં પૂરી - ‘પરિ', “પરિઇ” - ની જેમ અર્થમાં : - પાષાણવૃત્તતાની પરિ આઉખા - - નુક્કરવાલીના મણીડાની પરિ એકેકઇ - - જે શ્રી વીર જિનની પરિઇ દ્રવ્યક્ષેત્ર - - વૃષભાદિકની પરિઇ ચાલવાની પદ્ધતિ - પાહિ' - ના કરતાં અર્થમાં : - અનુત્તર વિમાન દેવના રૂપ પાહિ રૂપ શોભા - - વૈક્રિય પાહિ આહારક તે સૂક્ષ્મ - “પા” – પાસે અર્થમાં : - આપણા પાઇ એક ગાથા પાયા - પંઠિ', પૂઠિહિ', પૂઠિ' પછી - પાછળ અર્થમાં : - યથાખ્યાત ચારિત્ર લાધા પૂઠિઇ અંતર્મુહુર્તે - - પનર દિન પૂઠિઇ વલી એકેકુ - - શરીર પર્યાપ્તિ હુઇ પૂઠિઇં લોમાહાર - - ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ હુઇ પૂઠિહિ જિ કરાઇ - - બંધ પૂઠિ ઉદય યોગ્યતા તણઉ – ‘પૂર્વલી’, ‘પૂર્વહિ', “પૂર્વલ્યા” – પહેલાના અર્થમાં - એહિ જિ પૂર્વલી પ્યારિ પર્યાપ્તિ - - એ હૂ પૂર્વલી પરિ જાણિવી - - ક્રોધ, માન, માયા, લોભ પૂર્વહિ વખાણિયા - - અપર્યાપ્તાવસ્થા હુઇ પૂર્વલ્યા દારિકમિશ્ર - પાછ', “પાછલે', “પાછિલ્યા', “પાછિલઉ” - પાછુ-પાછળના અર્થમાં ? - કાર્ય કરી વલી પાછઇ સંહરા – - કષાય વૃદ્ધિ કરી પાછલે ગુણઠાણે – નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy