SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા ત્રૈવેયક લગઇ ઉત્પત્તિ હૂતી - - પૂર્વલ્યાની પરિ આચરઇ છમાસ લગઇ ‘વિચિ’, ‘વિચલાઉ’, ‘વિચિલ્યા’ - વચ્ચે અર્થમાં : અસ્થિભેદિની વિચિ અસ્થિ જિ ની - - ઉત્કૃષ્ટ તુ છ માસ વિચમાહિં ન હુઇ - - પાટઉ હુઇ વિચી ખીલી ન હુઇ - - - પરસ્પરિઇં આંતરુ વિચલાવું તેહનતું - ઐરવતે વિચિલ્યા બાવીશ તીર્થંકર ‘વિણ’, ‘વિષ્ણુ’, ‘વીનઇ’ - વિના અર્થમાં : હેડિ ભાગી વિણ ન છૂટઇ - ગર્ભ વિણ સ્વયમેવ ઊપજઇ - - - ઇંદ્રિય વિષ્ણુ ઉપયોગ નઇ - - ઉજાગરા વિષ્ણુ જે હીંડતા ચાલતા - પર્યાપ્તિ સમાપ્તા વીનઇ અંતર્મુહુર્તિ - ‘શું’ - ‘વિષઇ’ – વિશે, બાબતમાં અર્થમાં : - - પાપ તણઇ વિષઇ પ્રવર્તાવીઇ તુ · - ચારિત્રનઇ વિષઇ અધૃતિ મનનઉ સાથે અર્થમાં : - પ્રદેશ-પ્રદેસિંઇં જીવ શું કર્મ મિલઇ - ‘સઘલીઇ’, ‘સઘલઉ’ - સઘળા, બધા અર્થમાં : - સ્વયોગ્યપર્યાપ્તિ સઘલીઇ લહિસિઇ - - અસ્થિસંધિ સઘલીઇ દૃઢપણઇ · - મોહનીયકર્મ સઘલઉં ક્ષપઇ સઘલાઇ સિદ્ધની અવગાહના - ચાલવા નઇ વિષઇ અક્ષમ તે - - Jain Education International - - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy