________________
२५. अहिंसापयसः पालिभूतान्यन्यप्रतानि यत् ।
सापेक्षं वचनं गम्यं, यदुक्तं परमर्षिभिः ।। સત્ય વગેરે વ્રત અહિંસાજળની સુરક્ષા માટે પાળ અથવા સેતુ સમાન છે. મહર્ષિઓની આ ઉક્તિ સાપેક્ષ છે. અપેક્ષાની દૃષ્ટિએ સત્ય, અપરિગ્રહ વગેરે થકી પણ તમામ વ્રતોનો સમાવેશ કરી શકાય છે. (૨૫)
ર૬. અહિંસા પરમો ધર્મ, નાપેક્ષમિત્ર વવઃ |
कारणापेक्षया मूलं, हिंसायाः स्यात् परिग्रहः ।। અહિંસા પરમ ધર્મ છે'- આ નયસાપેક્ષ વચન છે- અહિંસાનું મહત્ત્વ પ્રગટ કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હિંસાનું મૂળ કારણ પરિગ્રહ છે. (૨૬)
ર૭. વસ્તુતઃ પરમો ધર્મ, અપહરૂધ્યતે !
यत्राऽपरिग्रहस्तत्र, स्यादहिंसा निसर्गजा ।। હકીકતમાં અપરિગ્રહ પરમ ધર્મ છે. જ્યાં અપરિગ્રહ હશે મમત્વનું વિસર્જન હશે ત્યાં અહિંસા સહજ હશે. (૨૭)
२८. ममत्वं येन व्युत्सृष्टं, दृष्टोऽध्वा तेन निश्चितम् ।
મેતવિજ્ઞાનમાથં ચા, સોપાન ધર્મસન્ત તેઃ || જેણે મમત્વને છોડવું તેણે અવશ્ય માર્ગ જોયો છે. ભેદવિજ્ઞાન-આત્મા અને પદાર્થની ભિન્નતાનું જ્ઞાન-ધર્મની પરંપરાનું પ્રથમ સોપાન છે. (૨૮)
मेघ. प्राह २९. पुद्गलान् आत्मनो भिन्नान्, जाननप्येषु रज्यति ।
किमत्र कारणं स्वामिन् ! दृष्टिं मे निर्मलां कुरु ।। હે સ્વામિન્ ! આત્માથી પુદ્ગલ ભિન્ન છે. એમ જાણવા છતાં માણસ પુગલોમાં આસક્ત રહે છે. તેનું કારણ શું છે ? આપ મારી દૃષ્ટિને નિર્મળ કરો. (૨૯)
સંબોધિ - ૯૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org