________________
જે તીર્થંકર થઈ ચૂક્યા, થશે અથવા છે; તે તમામે આ જ અહિંસા ધર્મનું નિરૂપણ કર્યું છે. તેમનો ઉપદેશ છે કે કોઈપણ જીવની હત્યા ન કરશો. (૨૦)
1
२१. मुक्तेरयमुपायोऽस्ति, योगस्तेनाभिधीयते । અહિંસાઽત્મવિહારો વા, મ ચૈાદ: પ્રજ્ઞાયતે !!
આ ધર્મ મુક્તિનો ઉપાય છે, તેથી તે યોગ કહેવાય છે. ભિન્નભિન્ન દૃષ્ટિએ ધર્મના અનેક વિભાગ હોય છે. જ્યાં તેના વધુ વિભાગ કરવામાં આવતા નથી ત્યાં અહિંસા અથવા આત્મવિહારને જ ધર્મ કહેવામાં આવે છે. આ એકાંગી ધર્મ છે. (૨૧)
૨૨. શ્રુતં ચારિત્રમેતત્ત્વ, ફ્રેંચ : ચદ્ર: સવર્ણન:। सतपश्चतुरङ्गः स्यात् पञ्चाङ्गो वीर्यसंयुतः ।।
ધર્મના બે, ત્રણ, ચાર અને પાંચ અંગવિભાગ પણ કરવામાં આવે છે.
૧. શ્રુત-જ્ઞાન અને ચારિત્ર- તે બે અંગવાળો ધર્મ છે. ૨. જ્ઞાન, ચારિત્ર અને દર્શન- આ ત્રણ અંગવાળો ધર્મ છે. ૩. જ્ઞાન, ચારિત્ર, દર્શન અને તપ- આ ચાર અંગવાળો ધર્મ છે. ૪. જ્ઞાન, ચારિત્ર, દર્શન, તપ અને વીર્ય- આ પાંચ અંગવાળો ધર્મ છે. (૨૨)
૨૨. દિસેવ વિષમા વૃત્તિઃ, દુષ્પ્રવૃત્તિસ્તોજ્યતે 1 अहिंसा साम्यमेतद्धि, चारित्रं बहुभूमिकम् ।।
જેટલી હિંસા છે એટલી જ વિષમ વૃત્તિ અને દુષ્પ્રવૃત્તિ છે. જેટલી અહિંસા છે એટલું જ સામ્ય છે અને જે સામ્ય છે એ જ ચારિત્ર છે. તેની અનેક ભૂમિકાઓ છે. (૨૩)
२४.
सत्यमस्तेयकं ब्रह्मचर्यमेवमसंग्रहः ।
अहिंसाया हि रूपाणि, संविहितान्यपेक्षया ।।
સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ- આ બધાં અહિંસાનાં જ રૂપ છે આ વિભાગ અપેક્ષા દૃષ્ટિએ જ કરવામાં આવ્યા છે.(૨૪)
Jain Education International
સંબોધિ ર ૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org