________________
१०. स्वगुणे स्वत्वधीर्यस्य, भयं तस्य न जायते ।
परवस्तुषु यस्यास्ति, स्वत्वधीः स भयं नयेत् ।। જે આત્મીય ગુણોમાં સ્વત્વની બુદ્ધિ ધરાવે છે, તેને ભય નથી હોતો. જે પરપદાર્થમાં સ્વત્વની બુદ્ધિ ધરાવે છે તેને ભય હોય છે. (૧૦)
मेघः प्राह ११. न भेतव्यं न भेतव्यं, भीतो भूतेन गृह्यते ।
किमर्थमुपदेशोऽसौ, भगवंस्तव विद्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! આપે એવું કેમ કહ્યું કે- ડરો નહીં, ડરો નહીં; જે ડરે છે તેને ભૂત પકડી લે છે ? (૧૧)
भगवान् प्राह १२. अभयं याति संसिद्धिं, अहिंसा तत्र सिद्ध्यति ।
अहिंसकोऽपि भीतोऽपि, नैतद् भूतं भविष्यति ।। ભગવાને કહ્યું, જ્યાં અભય સિદ્ધ થાય છે, ત્યાં અહિંસા સિદ્ધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અહિંસક પણ હોય અને ભયભીત પણ હોય એવું ન તો ક્યારેય થયું છે કે ન તો ક્યારેય થશે. (૧૨)
१३. यथा सहाऽनवस्थानं, आलोकतमसोस्तथा ।
अहिंसाया भयस्यापि, न सहाऽवस्थितिर्भवेत् ।। જેવી રીતે પ્રકાશ અને અંધકાર એક્સાથે રહી શકતા નથી એ જ રીતે અહિંસા અને ભય એકસાથે રહી શકતાં નથી. (૧૩)
૨૪. શો નાતિ માં મૃત્યો, ન વિપતિ તથા જ્ઞઃ |
जरसो पवादेभ्यः, स एव स्यादहिंसकः ।। જે વ્યક્તિ મૃત્યુ, રોગ, ઘડપણ અને અપવાદોથી ડરતી નથી તે વ્યક્તિ જ હકીકતમાં અહિંસક છે. (૧૪)
૨. યાત્મનિ પર પ્રતિ, યઃ સત્ય તત્ર પતિ !
अस्तित्वं शाश्वतं जानन्, अभयं लभते ध्रुवम् ।।
સંબોધિ ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org