________________
५. नानाविधानि कष्टानि. प्रसन्नात्मा सहेत यः ।
परानपीडयन् सोऽयं, अहिंसां वेत्ति नापरः ।। જે બીજાઓને કષ્ટ પહોંચાડ્યા વગર પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારનાં કષ્ટો સહન કરે છે, તે વ્યકિત જ અહિંસાને જાણે છે, બીજી નહીં. (૫)
६. अपि शात्रवमापन्नान्, मनुते सुहृदः प्रियान् ।
__ अपि कष्टप्रदायिभ्यो, न च क्रुध्येन्मनागपि ।। અહિંસક વ્યક્તિ પોતાની સાથે, શત્રુતા ધરાવનાર લોકોને પણ પ્રિય મિત્ર સમજે છે અને કષ્ટ આપનાર વ્યક્તિ તરફ સહેજ પણ ફુદ્ધ થતી નથી. (૬)
૭. પ્રિયેનુ પદાર્થોનુ, તેવું સુત્ર વિશ્વના
प्रियेषु च पदार्थेषु, रागभावं न चोद्वहेत् ।। તે અપ્રિય પદાર્થોમાં લેશમાત્ર દ્વેષ કરતો નથી અને પ્રિય પદાર્થોમાં અનુરક્ત થતો નથી. (૭)
૮. પ્રિયાં સદતે વાળ, સદતે કર્મ પ્રિયમ્ |
પ્રિયાયેિ નિર્વિશેષ:, સમષ્ટિ હિંસ: || તે અપ્રિય વચનને સહન કરે છે અને અપ્રિય પ્રવૃત્તિને પણ સહન કરે છે. જે પ્રિય અને અપ્રિય બંનેમાં સમાન રહે છે, તે સમદષ્ટિ હોય છે. જે સમદષ્ટિ હોય છે એ જ અહિંસક હોય છે. (૮)
९. भयं नास्त्यप्रमत्तस्य, स एव स्यादहिंसकः ।
अहिंसायाश्च भीतेश्च, दिगप्येका न विद्यते ।। અપ્રમત્તને ભય નથી હોતો અને જે અપ્રમત્ત હોય છે એ જ અહિંસક હોય છે. અહિંસા અને ભયની દિશા એક નથી હોતી- જે અભય નથી હોતો તે અહિંસક પણ નથી હોઈ શકતો. અહિંસક માટે, અભય હોવું આવશ્યક છે. (૯)
સંબોધિ ૯૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org