________________
મોક્ષ-સાધન-મીમાંસા
मेघः प्राह છે. પ્રભો! તવોપવેશન, જ્ઞાતિ મોક્ષસુવું નથી !
व्यासेन साधनान्यस्य, ज्ञातुमिच्छामि साम्प्रतम् ।। મેઘ બોલ્યો, પ્રભુ! આપના ઉપદેશ દ્વારા મેં મોક્ષસુખનું તાત્પર્ય જાણી લીધું. હવે હું વિસ્તારપૂર્વક તેનાં સાધનો વિષે જાણવા ઇચ્છું છું. (૧)
भगवान् प्राह ૨. જ્ઞાનદર્શનચારિત્ર-ત્રી, તસ્યાતિ સાધનમ્ |
स धर्मः प्रोच्यते धीमन् ! विस्तरं शृणु साशयम् ।। ભગવાને કહ્યું, હે ધીમદ્ ! જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ ત્રયી મોક્ષનું સાધન છે. તેને ધર્મ કહેવામાં આવ્યો છે. તું એને વિસ્તારથી સાંભળ અને તેનો આશય સમજવાનો પ્રયત્ન કર. (૨)
રૂ. અહિંસાતક્ષનો થર્મ, તિતિક્ષાનક્ષતથા !.
यस्य कष्टे धृतिर्नास्ति, नाऽहिंसा तत्र सम्भवेत् ।। ધર્મનું પ્રથમ લક્ષણ અહિંસા છે અને બીજું લક્ષણ તિતિક્ષા છે. જે વ્યકિત કષ્ટમાં ધૈર્ય રાખી શકતી નથી, તે અહિંસાની સાધના કરી શકતી નથી. (૩)
૪. સત્તાનું સર્વ હાસ્ય, ત્ બહિઃ સંવર્જિતઃ !
अहिंसाशौर्यसम्पन्नो, न हन्ति स्वं परांस्तथा ।। જીવોની હત્યા એ જ વ્યક્તિ કરે છે કે જે ભીરુ અને નિર્વીર્ય હોય છે. જેનામાં અહિંસાનું તેજ છે, તે પોતાની કે બીજાઓની હિંસા કરતી નથી. (૪)
સંબોધિ ૨ ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org