________________
શુભકર્મોનો ઉદય થવાથી જીવને શુભનામ, શુભગોત્ર, શુભઆયુષ્ય અને શુભવેદનીય પ્રાપ્ત થાય છે. (૪૬)
४७. अशुभं वा शुभं वापि, कर्म जीवस्य बन्धनम् । आत्मस्वरूपसंप्राप्तिः बन्धे सति न जायते ।।
કર્મ શુભ હોય કે અશુભ, આત્મા માટે તો બંને બંધન છે. જ્યાં સુધી કોઈપણ બંધન રહે છે ત્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપની સંપ્રાપ્તિ થતી નથી. (૪૭)
૪૮.
કારણ કે સુખની પાછળ દુઃખ જોડાયેલું છે તેથી જે જીવ પૌદ્ગલિક સુખની શોધ કરે છે, તે હકીકતમાં દુઃખને પણ શોધી લે છે તેથી પુણ્યથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. (૪૮)
મુલ્લાનુમિ યયૂ' દુઃરવું, સુલમન્વષયનું નન:। દુઃવમન્વષયત્યેવ, પુછ્યું તન્ન' વિમુખ્યે ।।
૧. યંત્-યસ્માત્. ૨. તત-તસ્માત્.
४९. पुद्गलानां प्रवाहो हि, नैष्कर्म्येण निरुद्ध्यते । त्रुट्यन्ति पापकर्माणि, नवं कर्म न कुर्वतः ।।
કર્મપુદ્ગલોનો પ્રવાહ આત્મામાં વહી રહ્યો છે તે નૈકર્યુંસંવરથી અટકે છે. જે નવાં કર્મોનો સંગ્રહ નથી કરતો, તેનાં પૂર્વસંચિત પાપકર્મોનું બંધન તૂટી જાય છે. (૪૯)
જે ક્રિયા નથી કરતો, સંવૃત થઈ જાય છે તેને નવાં કર્મોના બંધનનું કારણ શેષ રહેતું નથી. જેને અગાઉ કરેલાં કર્મો નથી, તે ન તો જન્મ લે છે કે ન તો મરે છે. (૫૦)
પ્‰.
Jain Education International
५०. अकुर्वतो नवं नास्ति, कर्मबन्धनकारणम् । नोत्पद्यते न म्रियते, यस्य नास्ति पुराकृतम् ।।
शरीरं जायते बद्धजीवाद् वीर्यं ततः स्फुरेत् । ततो योगो हि योगाच्च, प्रमादो नाम जायते ।।
સંબોધિ ર ૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org