________________
४१. जीवस्य परिणामेन, अशुभेन शुभेभेन च ।
संगृहीताः पुद्गला हि, कर्मरूपं भजन्त्यलम् ।। જીવનાં શુભ અને અશુભ પરિણામોથી સંગૃહીત પુદ્ગલ કર્મ'ના રૂપમાં પરિણત થાય છે, કર્મ કહેવાય છે. (૪૧)
४२. तेषामेव विपाकेन, जीवस्तथा प्रवर्तते ।
नैष्कर्येण विना नैष, क्रमः क्वापि निरुद्ध्यते ।। એ જ કર્મોના વિપાકથી જીવ એવી જ રીતે પ્રવૃત્ત થાય છે જેવી રીતે તેમનો સંગ્રહ કરે છે. નૈકર્યુ વગર આ ક્રમ ક્યારેય અટકતો નથી. (૪૨)
४३. पूर्णं नैष्कर्म्ययोगस्तु, शैलश्यामेव जायते ।
तं गतो कर्मभिर्जीवः, क्षणादेव विमुच्यते ।। પૂર્ણ નિષ્કર્ષી-યોગ શૈલેશી અવસ્થામાં હોય છે. આ અવસ્થા ચૌદમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેમાં જીવ, મન, વાણી અને શરીર દ્વારા કર્મનો વિરોધ કરીને શૈલેશ- મેરુ પર્વતની જેમ અકંપ બની જાય છે, તેથી તેને શેલેશી અવસ્થા કહે છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી જીવ પળ માત્રમાં કર્મમુક્ત થઈ જાય છે. (૪૩)
૪૪. મપૂ નામ , તઘોષ પ્રવર્તત ..
नैष्कर्येण विना क्वापि, प्रवृत्तिर्न भवेच्छुभा ।। અપૂર્ણ નિષ્કર્ષી-યોગ શૈલેશી અવસ્થાની પહેલાં પણ હોય છે, કારણ કે નૈષ્ફર્મ્સ વગર કોઈપણ પ્રવૃત્તિ શુભ નથી હોતી. (૪૪)
४५. सत्प्रवृत्तिं प्रकुर्वाणः, कर्म निर्जरयत्यघम् ।
___ बध्यमानं शुभं तेन, सत्कर्मेत्यभिधीयते ।। જે જીવ સત્યવૃત્તિ કરે છે, તેનાં પાપકર્મોની નિર્જરા થાય છે અને શુભકર્મનો સંગ્રહ થાય છે તેથી તે સત્કર્મા કહેવાય છે. (૪૫)
४६. शुभं नाम शुभं गोत्रं, शुभमायुश्च लभ्यते ।
____ वेदनीयं शुभं जीवः, शुभकर्मोदये सति ।। ૧. પૂર્ણ નિરોધની અવસ્થા.
સંબોધિ - ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org