________________
છે, તેથી સકર્યા છે. તે ક્યારેક પુણ્યકર્મ પણ કરે છે તેથી સત્કમ છે. તે ક્યારેક કર્મનો નિરોધ પણ કરે છે તેથી નિષ્કર્મા છે. (૧૪)
१५. कुर्वन् कर्माणि मोहेन, सकर्मात्मा निगद्यते ।
અર્જયેશુ કર્મ, જ્ઞાનમંત્રિય તતઃ | મોહના ઉદય વખતે જે વ્યક્તિ કર્મ-પ્રવૃત્તિ કરે છે તે સકર્માત્મા કહેવાય છે. સકર્માત્મા અશુભ કર્મનું બંધન કરે છે અને તેનાથી જ્ઞાન આવૃત થાય છે. (૧૫)
१६. आवृतं दर्शनं चापि, वीर्यं भवति बाधितम् ।
पौद्गलिकाश्च संयोगाः, प्रतिकूलाः प्रसृत्वराः ।। અશુભ કર્મના બંધનથી દર્શન આવૃત થાય છે, વીર્યનો નાશ થાય છે અને પ્રસરણશીલ પૌગલિત સંયોગોની અનુકૂળતા રહેતી નથી. (૧૬)
१७. उदयेन च तीव्रण, ज्ञानावरणकर्मणः ।
उदयो जायते तीव्रो, दर्शनावरणस्य च ।। १८. तस्य तीव्रोदयेन स्यात्, मिथ्यात्वमुदितं ततः । अशुभानां पुद्गलानां, संग्रहो जायते महान् ।।
(યુ) જ્ઞાનાવરણ કર્મના તીવ્ર ઉદયથી દર્શનાવરણ કર્મનો તીવ્ર ઉદય થાય છે. દર્શનાવરણના તીવ્ર ઉદયથી મિથ્યાત્વદષ્ટિની વિપરીતતાનો ઉદય થાય છે અને તેનાથી અશુભ કર્મવર્ગણાનો મોટો સંગ્રહ થાય છે. (૧૭, ૧૮)
१९. मिथ्यात्वं मोह एवास्ति, तेनात्मा विकृतो भवेत् ।
સુવિર વચેતે હૈષ, સ્વાં રાત્રિોત: || મોહનો જ એક પ્રકાર છે મિથ્યાત્વ. તેનાથી આત્મા વિકૃત બને છે. મિથ્યાત્વમોહ-દર્શનમોહથી આત્મા દીર્ઘકાળ પર્યત બદ્ધ બને છે અને ચારિત્રમોહથી મિથ્યાત્વમોહની અપેક્ષાએ અલ્પકાળ પર્યત બદ્ધ બને છે. (૧૯)
૧. કર્મના બે અર્થ છે. પ્રવૃત્તિ અને કર્મવર્ગણાના પુલ.
સંબોધિ ક૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org