________________
૨૦. માચં વીર્યદીનાન, વૈર! નૈવ હિતાવર: |
धीरः कष्टमकष्टञ्च, समं कृत्वा हितं व्रजेत् ।। વત્સ એ વીર્યહીન વ્યક્તિઓનો માર્ગ છે. મુમુક્ષુ માટે તે હિતકર નથી. ધીર પુરુષ સુખ-દુઃખને સમાન સમજીને પોતાના હિત તરફ ચાલે છે. (૧૦)
मेघः प्राह ११. सुखास्वादाः समे जीवाः, सर्वे सन्ति प्रियायुषः ।
अनिच्छन्तोऽसुखं यान्ति, न यान्ति सुखमीप्सितम् ।। ૨૨. વ: í સુ વાનાં, મો જ પતિઃ | सुखदो दुःखदः कोस्ति, स्याद्वादीश ! प्रशाधि माम् ।।
(યુ ) મેઘ બોલ્યો, તમામ જીવ સુખ ઇચ્છે છે. સૌ કોઈને જીવન પ્રિય છે. તેઓ દુઃખ ઇચ્છતા નથી, છતાં તે મળે છે અને તેઓ સુખ ઇચ્છે છે છતાં તે મળતું નથી. સુખ-દુઃખનો કર્તા કોણ છે ? ભોક્તા કોણ છે ? તેનો અંત આણનાર કોણ છે ? સુખ-દુઃખ આપનાર કોણ છે ? હે સ્યાદ્વાદશ ! આપ મને આ બાબતનું સમાધાન આપો. (૧૧, ૧૨)
भगवान् प्राह १३. आत्मा कर्ता स एवास्ति, भोक्ता सोऽपि च घातकः ।
सुखदो दुःखदः सैष, निश्चयाभिमतं स्फुटम् ।। સુખ-દુઃખનો કત આત્મા છે. એ જ ભોક્તા છે. એ જ સુખ-દુઃખનો અંત કરનાર છે અને એ જ સુખ-દુઃખ આપનાર છે. એવો નિશ્ચયનયનો અભિમત છે. (૧૩)
१४. शरीरप्रतिबद्धोऽसौ, आत्मा चरति संततम् ।
सकर्मा क्वापि सत्कर्मा, निष्कर्मा क्वापि संवृतः ।। આ આત્મા શરીરમાં આબદ્ધ છે-કર્મશરીર દ્વારા નિયંત્રિત છે. કર્મો દ્વારા તે સતત ભવભ્રમણ કરે છે. તે કર્મવર્ગણાનું આકર્ષણ કરે
સંબોધિ ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org