________________
अकष्टासादितो मार्गः, कष्टापाते प्रणश्यति ।
कष्टेनापादितो मार्गः, कष्टेष्वपि न नश्यति ।। કષ્ટ સહન કર્યા વગર જે કોઈ માર્ગ મળે છે તે કષ્ટ આવી પડે ત્યારે વિનષ્ટ થઈ જાય છે અને કષ્ટ સહન કરીને જે માર્ગ પ્રાપ્ત કરવામાં આવે છે તે કષ્ટો આવી પડે ત્યારે પણ વિનષ્ટ થતો નથી. (૫)
६. बलं वीर्यं च संप्रेक्ष्य, श्रद्धामारोग्यमात्मनः ।
क्षेत्रं कालञ्च विज्ञाय, तथात्मानं नियोजयेत् ।। પોતાના બળ-શારીરિક સામર્થ્ય, વીર્ય-આત્મિક સામર્થ્ય, શ્રદ્ધા અને આરોગ્યને જોઈને તથા ક્ષેત્ર અને કાળને જાણીને વ્યક્તિએ તે પ્રમાણે પોતાના આત્માને નિયોજિત કરવી જોઈએ. (૬)
૭. તાતથા વિઘાર્ચ, વિત્ત ના મને યથા |
विवेकः प्रमुखो धर्मो, नाऽविवेको हि शुद्ध्यति ।। તપ એવું જ કરવું જોઈએ કે જેથી મન આર્તધ્યાનમાં ન ફસાઈ જાય કારણ કે તમામ ધર્મોમાં વિવેક મુખ્ય ધર્મ છે. વિવેકશૂન્ય વ્યક્તિ પોતાને શુદ્ધ બનાવી શકતી નથી. (૭).
૮. વક્ત નામ મોન્ચ, શ્રદ્ધા તિ યો નઃ |
श्रद्दधानोपि यो नैव, स्वात्मवीर्यं समुन्नयेत् ।। स कष्टाद् भयमाप्नोति, कष्टापाते विषीदति । आशङ्कां प्राप्य कष्टानां, स्वीकृतं मार्गमुज्झति ।।
( ) જે માણસ એ બાબતમાં શ્રદ્ધા ધરાવતો નથી કે પોતે કરેલું કર્મ ભોગવવું પડે છે અથવા તો જે માણસ એ બાબતમાં શ્રદ્ધા ધરાવતો હોવા છતાં પોતાની આત્મશક્તિને સત્કાર્યમાં જોડતો નથી તે માણસ કષ્ટથી દૂર ભાગે છે. તે માણસ કષ્ટ આવી પડે ત્યારે ખિન્ન થાય છે અને કષ્ટના આવવાની આશંકાથી પોતાના સ્વીકૃત માર્ગને ત્યાગી દે છે. (૮, ૯)
સંબોધિ ત૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org