________________
આત્મકતૃત્વવાદ
मेघः प्राह
.
મેઘ બોલ્યો, કોઈ વ્યક્તિ ઘોર કષ્ટો સહન કરવા છતાં ખિન્ન થતી નથી અને કોઈ વ્યક્તિ થોડુંક જ કષ્ટ પામીને અધીર બની જાય છે. હે મહાન તત્ત્વવેત્તા ! તેનું કારણ શું છે ? (૧)
कष्टानि सहमानोऽपि, घोरं नैको विषीदति । एकस्तल्लेशतो दीनस्तत्त्ववित् ! तत्त्वमत्र किम् ||
भगवान् प्राह
ર.
રૂ.
Jain Education International
૪.
कष्टं यो मन्यते स्पष्टं, परिणामं स्वकर्मणः । श्रद्धत्ते यो विना भोगं, स्वकृतं नान्यथा भवेत् ।।
(સુક્ષ્મમ્)
ભગવાને કહ્યું, જે વ્યક્તિ કષ્ટને ચોક્કસરૂપે પોતે કરેલાં કર્મોનું પરિણામ માને છે અને એવી શ્રદ્ધા ધરાવે છે કે કરેલાં કર્મો ભોગવ્યા વગર તેમાંથી મુક્તિ મળતી નથી અને જે એમ ચોક્કસરૂપે જાણે છે કે પોતે કરેલાં કર્મો આ જન્મમાં કે પછીના જન્મમાં ભોગવવાં જ પડે છે, તે કષ્ટ આવી પડે ત્યારે પણ ખિન્ન થતી નથી. (૨, ૩) कष्टान्यामंत्रयेत् सोऽथ, कृतशुद्ध्यै यथाबलम् । स्वीकृतस्याऽप्रच्यवार्थं, मोक्षमार्गस्य संततम् ।।
स्वकृतं नाम भोक्तव्यं, अत्राऽमुत्र ન સંશય:। आयातेष्वपि कष्टेषु, इति जानन् न खिद्यते ।।
કષ્ટના રહસ્યને જાણનાર વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે કષ્ટોને આમંત્રિત કરે છે. તેનાં બે કારણો છે
૧. પૂર્વકૃત કર્મોની શુદ્ધિ-નિર્જરા માટે.
૨. સ્વીકૃત મોક્ષમાર્ગમાં સતત સંલગ્ન રહેવા માટે. (૪)
સંબોધિ ૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org