________________
ઉચિત વ્યવસ્થા થયા પછી તમામ માણસોને આજીવિકા સુલભ બને, તો તેથી કર્મવાદના સિદ્ધાંતમાં કોઈ દોષ આવતો નથી. (૬૮)
६९. दुर्वृत्तायां व्यवस्थायां, लोकः कष्टानि गच्छति । सद्वृत्तायां व्यवस्थायां, लोको हि सुखमृच्छति ।।
દુષ્પ્રવૃત્ત વ્યવસ્થામાં લોકો દુઃખી હોય છે અને સત્પ્રવૃત્ત વ્યવસ્થામાં તે સુખી હોય છે. (૬૯)
૭. સુલયુદ્ધે વ્યવસ્થાપ્યું', નારોવ્યે ર્મસુ વિત્। સુવવુ તે ચ ાંપ્યું, વ્યવસ્થાયાઃ શિપિ !!
વ્યવસ્થા દ્વારા પ્રાપ્ત થતાં સુખ-દુઃખને કર્મ ઉપર આરોપિત ન કરવાં જોઈએ અને કર્મથી પ્રાપ્ત થતાં સુખ-દુઃખોનો ભાર વ્યવસ્થાના માથે ન મૂકવો જોઈએ. (૭૦)
७१. प्रतिव्यक्तिविभिन्नास्ति, योग्यता स्वगुणात्मिका । ર્માવરણમાત્રાયાઃ, તારતમ્યવિમેવતઃ !!
જેવી રીતે આત્મૌપમ્યનો સિદ્ધાંત માન્ય છે એ જ રીતે વ્યક્તિ-વ્યક્તિમાં સ્વગુણાત્મક યોગ્યતાની ભિન્નતાનો સિદ્ધાંત પણ માન્ય છે. તેનો આધાર કર્મના આવરણની માત્રાનો તફાવત છે. (૭૧)
૭૨.
જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ ઉપશાંત થાય છે ત્યારે વ્યવસ્થા સારી બને છે અને સહુની સ્વતંત્રતા અબાધિત રહે છે.(૭૨)
૭૨.
૧. વ્યવસ્થા + આપ્યું.
Jain Education International
उपशान्तो भवेत् क्रोधः, मानं माया प्रलोभनम् । समीचीना व्यवस्था स्याद, स्वातंत्र्यं स्यादबाधितम् ।।
उत्तेजितो भवेत् क्रोधः, मानं माया प्रलोभनम् । व्यवस्थाप्यसमीचीना, पारतंत्र्यं प्रवर्धते ।।
સંબોધિ
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org