________________
જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ ઉત્તેજિત થાય છે ત્યારે વ્યવસ્થા બરાબર રહેતી નથી અને પરતે ત્રતા વધે છે. (૭૩)
मेघः प्राह ७४. धन्योस्म्यहं कृतार्थोऽस्मि, संशयो मे निराकृतः ।
कर्मणश्च व्यवस्थाः, स्पष्टो बोधोप्यजायत । મેઘ બોલ્યો, ભગવન્! હું ધન્ય બન્યો છું, કૃતાર્થ થઈ ગયો છું. આપે મારા સંશયનું નિવારણ કર્યું છે. કર્મવાદ અને વ્યવસ્થાનો બોધ પણ મને સ્પષ્ટ થયો છે. (૭૪)
સંબોધિ , ૫૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org