________________
भगवान् प्राह
૧૮.
वत्स ! तत्त्वं न विज्ञातं, साम्प्रतं तन्मयः श्रृणु । समस्त्यात्मतुलावादः, सम्मतो मे स्वरूपतः ।।
તેં હજી તત્ત્વને જાણ્યું નથી. તન્મય થઈને સાંભળ. મેં આત્માના મૂળ સ્વરૂપ-નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મતુલાવાદનું પ્રતિપાદન કર્યું છે. (૫૮)
૧૧.
अनन्तं नाम चैतन्यं, आनन्दश्चाप्यबाधितः । अस्त्यप्रतिहता शक्तिः, जीवमात्रे स्वरूपतः ।।
પ્રાણી માત્રમાં અનંત ચૈતન્ય, અનાબાધ આનંદ અને અપ્રતિહત શક્તિ હોય છે. તે પ્રત્યેક આત્માનું સ્વરૂપ છે. (૫૯)
૬૦. कर्मभिर्नैव जीवेषु, कृतो भेदः स्वरूपतः । સ્વરૂપાવરને મેવઃ, માત્રામેàન તૈઃ વૃતઃ ।।
કર્મ જીવોના સ્વરૂપમાં ભેદ કરી શકતાં નથી. તેમના દ્વારા જીવના સ્વરૂપાવરણમાં ભેદ પેદા થાય છે. તે ભેદ સૌ કોઈમાં સમાન નથી હોતો પરંતુ માત્રાભેદ હોય છે. (૬૦)
૬.
Jain Education International
अस्तित्वं भिद्यते नैव, तेनात्मौपम्यमर्हति । अभिव्यक्तावसौ भेदः, नासौ भेदोस्ति वस्तुतः ।।
કર્મ આત્માના અસ્તિત્વમાં ભેદ કરી શકતાં નથી. તેથી આત્મૌપમ્ય વાસ્તવિક છે. અસ્તિત્વની અભિવ્યક્તિમાં ભેદ હોય છે તેથી તે ભેદ વાસ્તવિક નથી. (૬૧)
मेघः प्राह
૬૨.
જ્યં ત્વયા મિન્ત્રાળાં, સિદ્ધાન્તઃ પ્રતિપાતિઃ । यद्येष घटते तर्हि, कर्मवादो विलीयते ।।
મેઘે કહ્યું, ભગવન્ ! આપે અહમિન્દ્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કઈ રીતે કર્યું ? જો તે સાચું હોય તો કર્મવાદ વિઘટિત બની રહે છે. (૬૨)
૧. અહમિન્દ્ર- આ જૈન પારિભાષિક શબ્દ છે. તેનો શબ્દાર્થ ‘હું ઈન્દ્ર છું’ અને તેનો તાત્પર્યાર્થ ‘એવી વ્યવસ્થા, જ્યાં સૌ સમાન હોય, કોઈ નાનું-મોટું ના હોય’ એ છે.
સંબોધિ
૫૫ For Private & Personal Use Only
www.jainelibrary.org