________________
५३. द्रव्यं क्षेत्रं तथा कालः, व्यवस्था बुद्धिपौरुषे । एतानि हेतुतां यान्ति, पुण्यपापोदये ध्रुवम् ।।
પુણ્ય અને પાપના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વ્યવસ્થા, બુદ્ધિ અને પૌરુષ-આ તમામ ચોક્કસ કારણ બને છે. (૫૩)
૧૪.
ધર્મિષ્ઠો નાર્થસંવત્ર:, ધનાચ: સ્થાવધાર્મિઃ । नेति धर्मस्य वैफल्यं, फलं तस्यात्मनि स्थितिम् ।।
ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ અર્થસંપન્ન ન હોય અને ધર્મનું આચરણ ન કરનાર વ્યક્તિ અર્થસંપન્ન હોય તો એમાં ધર્મની વિફળતા નથી. ધર્મનું પરિણામ તો આત્મોદય છે. તે આત્મામાં જ સ્થિત છે. (૫૪)
५५.
अनावृतं भवेद् ज्ञानं, दर्शनं स्यादनावृतम् । प्रस्फुरेद् सहजानंदः, वीर्यं स्यादपराजितम् ।।
Jain Education International
५६. प्रवर्धते परा शान्तिः, धृतिः संतुलनं क्षमा । फलान्यमूनि धर्मस्य, फलं तस्यास्ति नो धनम् ।।
(મુક્ષ્મમ્)
ધર્મ વડે જ્ઞાન અને દર્શન અનાવૃત થાય છે, સહજ આનંદ પ્રગટે છે અને વીર્ય અપરાજેય બને છે.(૫૫)
ધર્મ વડે પરમ શાંતિ, ધૃતિ, સંતુલન અને ક્ષમા વગેરે ગુણો વિકસે છે. આ બધાં ધર્મનાં પરિણામો છે. ધનની પ્રાપ્તિ એ ધર્મનું ફળ નથી. (૫૬)
मेघः प्राह
५७.
कथमात्मतुलावादः, भगवंस्तव सम्मतः । भिन्नानि सन्ति कर्माणि कृतानि प्राणिनामिह ।।
મેઘે પૂછ્યું, ભગવન્ ! દરેક જીવનાં પોતાનાં કૃત કર્મો અલગહોય છે. આવા સંજોગોમાં આત્મતુલાવાદ – આત્મૌપમ્યવાદનો સિદ્ધાંત આપને માટે સંમત શી રીતે છે ?(૫૭)
અલગ
સંબોધિ છે ૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org