________________
૪૩. કૃતકૃત્યો વીતરા:, ક્ષીળાવળમોહનઃ । निरन्तरायः शुद्धात्मा, सर्वं जानाति पश्यति ।।
જેનાં જ્ઞાન, દર્શનનાં આવરણો તથા મોહ અને અંતરાય ક્ષીણ થઈ જાય છે, તે વીતરાગ કૃતકૃત્ય બની જાય છે- તેને કશું કરણીય બાકી રહેતું નથી. તે શુદ્ધાત્મા હોવાને કારણે તમામ તત્ત્વોને જાણેજુએ છે. (૪૩)
૪૪.
તે આયુષ્યક્ષયની સાથે બાકીનાં ભવોપગ્રાહી કર્મોને ક્ષીણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, જે તમામ દુઃખોથી મુક્ત, અવ્યય અને શિવ છે. (૪૪)
Jain Education International
भवोपग्राहिकं कर्म, क्षपयित्वायुषः क्षये । સર્વદુઃસ્વપ્રમોક્ષ દિ, મોક્ષમત્યત્યયં શિવમ્ ।।
मेघः प्राह
૪૬.
૪૬.
धार्मिको धर्ममाचिन्वन्, सुखमाप्नोति सर्वदा । दुष्कृती दुष्कृतं कुर्वन्, दुःखमाप्नोति सर्वदा ।।
न चैष कर्मसिद्धान्तः, लोके संगच्छते क्वचित् । ધાર્મિષ્ઠા: ટુઃવમાપન્ના:, સુદ્ધિનો દુષ્કૃતે રતાઃ ।।
(યુામ્)
મઘ બોલ્યો, ભગવન્ ! ધાર્મિક વ્યક્તિ ધર્મ કરવાથી હંમેશાં સુખ પામે છે અને અધાર્મિક વ્યક્તિ અધર્મ આચરવાથી હંમેશાં દુઃખ પામે છે- કર્મનો આ સિદ્ધાંત લોકમાં સુસંગત નથી કારણકે ક્યાંક ક્યાંક ધર્મનું આચરણ કરનાર દુઃખી અને અધર્મનું આચરણ કરનાર સુખી જોવા મળે છે. (૪૫, ૪૬)
भगवान् प्राह
૪૭. धर्माधर्मौ पुण्यपापे, अजानन् तत्र मुह्यति । धर्माधर्मौ पुण्यपापे, विजानन् नात्र मुह्यति ।।
૧. ભવોપગ્રાહી કર્મ- વર્તમાન જીવન ટકાવવામાં સહાયક કર્મ. તે ચાર છે. વેદનીય, નામ,
ગોત્ર અને આયુષ્ય.
સંબોધિ ર ૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org