________________
૨૮.
જે મૂઢ અતિ, રિતિ હાસ્ય, ભય, શોક અને મૈથુનનો પુનઃપુનઃ સ્પર્શ કરે છે, તે દયાપાત્ર બની જાય છે. (૩૮)
अरतिञ्च रतिं हास्यं, भयं शोकञ्च मैथुनम् । स्पृशन् भूयोऽपि मूढात्मा, भवेत् कारुण्यभाजनम् ।।
३९. प्रयोजनानि जायन्ते, स्रोतसां वशवर्तिनः । अनिच्छन्नपि दुःखानि, प्रार्थी तत्र निमज्जति ।।
જે વ્યક્તિ ઈન્દ્રિયોને વશવર્તી છે તેની સમક્ષ વિભિન્ન પ્રકારનાં પ્રયોજનો-આવશ્યક્તાઓ અને અપેક્ષાઓ ઉત્પન્ન થાય છે. તે ઈન્દ્રિય-વિષયોનો પ્રાર્થી દુઃખને ન ચાહવા છતાં દુઃખમાં નિમગ્ન બની જાય છે. (૩૯)
૪૦.
માણસ સુખ પામવા અને દુઃખથી મુક્ત થવા માટે પ્રચુર વિષયોનો સંગ્રહ કરે છે. તે સુખની ઇચ્છા કરે છે પરંતુ વિષયભોગનો અતિરેક તેને દુઃખી બનાવી મૂકે છે. (૪૦)
Jain Education International
સુવાનાં તયે મૂયો, કુવાનાં વિત્તયાય 7 | संगृह्णन् विषयान् प्राज्यान्, सुखैषी दुःखमश्नुते ।।
૪૧. ફન્દ્રિયાર્થા મે સર્વે, વિત્તસ્ય ચ વેહિનઃ । मनोज्ञत्वाऽमनोज्ञत्वं, जनयन्ति न किञ्चन ।।
ઈન્દ્રિયોના આ તમામ વિષયો વીતરાગ પુરુષમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતાનો ભાવ લેશમાત્ર ઉત્પન્ન કરી શકતા નથી. (૪૧)
૧. સંયમમાં રમણ ન કરવું. ૨, અસંયમમાં રમણ કરવું.
૪ર. कामान् संकल्पमानस्य, सङ्गो हि बलवत्तरः । तानऽसंकल्पमानस्थ, तस्य मूलं प्रणश्यति ।।
જે વ્યક્તિ કામભોગોનો સંકલ્પ-વિકલ્પ કરે છે, તે વ્યક્તિની કામાસક્તિ બળવાન બની જાય છે. જે વ્યક્તિ કામભોગોનો સંકલ્પ-વિકલ્પ કરતી નથી, તેની કામાસક્તિનું મૂળ નાશ પામે છે.(૪૨)
સંબોધિ ર ૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org