________________
જે વ્યક્તિ માયા અને અસત્યનું આચરણ કરે છે તેને તેનો પ્રયોગ કરતાં પહેલાં ચિંતા થાય છે, પ્રયોગ કરતી વખતે ભય અને પ્રયોગ કર્યા પછી વિપાકકાળમાં પસ્તાવો થાય છે. (૩૨)
३३. विषयेषु गतो द्वेषं, दुःखमाप्नोति शोकवान् ।
द्विष्टचित्तो हि दुःखाना, कारणं चिनुते नवम् ।। જે વ્યક્તિ વિષયો પ્રત્યે દ્વેષ કરે છે, તે શોકકુલ થઈને દુઃખી બને છે. ટ્રેષયુક્ત ચિત્તવાળી વ્યક્તિ દુઃખનાં નવાં કારણોનો સંચય કરે છે. (૩૩).
३४. विषयेषु विरक्तो यः, स शोकं नाधिगच्छति ।
न लिप्यते भवस्थोपि, भोगैश्च पद्मवज्जलैः ।। જે વ્યક્તિ વિષયોથી વિરક્ત હોય છે તે શોક પામતી નથી. તે સંસારમાં રહેવા છતાં જલકમલવત્ રહે છે – ભોગોથી લિપ્ત થતી નથી. (૩૪)
૩૬. ખ્તિયાર્થી મનોર, રાળિો :ઉRMY I
न ते दुःख वितन्वन्ति, वीतरागस्य किञ्चन ।। રોગયુક્ત માણસ માટે ઈન્દ્રિય અને મનના વિષય દુઃખનાં કારણો બને છે, વીતરાગને તે કિંચિત પણ દુઃખી કરી શક્તા નથી. (૩૫)
૩૬. વિમવિશ્વ, ન કો ઝનયન્ચમી |
तेष्वासक्तो मनुष्यो हि, विकारमधिगच्छति ।। આ ભોગ-શબ્દ વગેરે વિષય વિકાર અથવા અવિકાર ઉત્પન્ન કરતા નથી, પરંતુ જે માણસ તેમાં આસક્ત થાય છે તે વિકાર પામે છે. (૩૬)
૭. મોહે પ્રવૃતી તો, વિકૃતાત્મપરિક્ષિતઃ |
क्रोधं मानं तथा मायां, लोभं घृणां मुहुर् व्रजेत् ।। - જેનું જ્ઞાન મોહથી આચ્છન્ન છે અને જેનો આત્મા-ચેતના વિકૃત છે, તે ભણેલો-ગણેલો હોવા છતાં વારંવાર ક્રોધ, માન, માયા, લોભ અને ધૃણાના આવેશમાં આવી જાય છે. (૩૭)
- સંબોધિ - ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org