________________
વિષયોનો ઉપભોગ કરનાર માણસમાં પ્રતિમોહ-તેના પ્રત્યે ફરીથી મોહ પેદા થાય છે. તેનાથી વિષયોને પામવાની ઉત્કટ કાલસા પેદા થાય છે. તેનાથી ધનના અર્જનમાં સાધનશુદ્ધિનો વવેક વિલીન થઈ જાય છે. વિવેક વિલીન થવાથી મનની શાંતિ વેલીન થઈ જાય છે. (૨૬, ૨૭)
૨૮.
વિષયોમાં જે અનુરક્ત છે, તે તેમનું ઉત્પાદન ઇચ્છે છે. તેમના ઉત્પન્ન થયા પછી, તે તેમનું રક્ષણ ઇચ્છે છે અને પછી સુરક્ષિત વિષયોનો ઉપભોગ કરે છે. આ રીતે તેમનો ભોગ કરનાર એક મૂઢતા પછી બીજી મૂઢતાનું અર્જન કરી લે છે. (૨૮)
વિષયેનુરો હિ, તનુત્પાવનમિચ્છતિ । रक्षणं विनियोगञ्च, भुञ्जंस्तान् प्रति मुह्यति ।।
२९. उत्पादं प्रति नाशो हि, निधिं प्रति तथा व्ययः । क्रियां प्रतिक्रिया नाम, सायं लघु ધાતિ ।
ઉત્પાદનની સાથે નાશ, સંગ્રહની સાથે વ્યય, ક્રિયાની સાથે અક્રિયા-આ તમામ પ્રાકૃતિક નિયમથી જોડાયેલાં છે. (૨૯)
३०. अतृप्तो नाम भोगानां विगमेन विषीदति । अतृप्त्या पीडितो लोक, आदत्तेऽदत्तमुच्छ्रयम् ।।
અતૃપ્ત વ્યક્તિ ભોગોના વિલયથી વિષાદ પામે છે અને અતૃપ્તિથી પીડિત માણસ ઉત્સૂક્તભાવે ચોરી કરે છે. (૩૦)
३१. तृष्णया ह्यभिभूतस्य, अतृप्तस्य परिग्रहे । માયા મૃષા ન વધેતે, તત્ર યુવાન્ન મુખ્યતે।।
1
જે વ્યક્તિ તૃષ્ણાથી અભિભૂત અને પરિગ્રહથી અતૃપ્ત હોય છે તેનામાં માયા અને મૃષા બંને વિકાસ પામે છે. માયા અને કૃષાની જાળમાં ફસાયેલી વ્યક્તિ દુઃખમાંથી મુક્ત થઈ શકતી નથી. (૩૧)
Jain Education International
૨૨.
પૂર્વ ચિન્તા પ્રયોાસ્ય, સમયે નાયતે મયમ્ । पश्चात्तापो विपाके च मायया अनृतस्य च ।
સંબોધિ – ૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org