________________
મેઘ બોલ્યો, સ્રોત કયા કયા છે ? પ્રિય અને અપ્રિય વિષય કયા છે ? તેમનો નિરોધ શી રીતે થઈ શકે ? મારા મનમાં આ બધું જાણવાની ઉત્કંઠા છે. (૨૧)
भगवान्: प्राह
२२. स्पर्शा रसास्तथा गन्धा, रूपाणि निनदा इमे । विषया ग्राहकाण्येषां, इन्द्रियाणि यथाक्रमम् ।।
૨૨.
(ધુમમ્)
સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચ વિષય છે અને તેમને ગ્રહણ કરનાર પાંચ ઈન્દ્રિયો ક્રમશઃ આ પ્રમાણે છે- સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. આ પાંચ ઈન્દ્રિયોનું પ્રવર્તક અને તમામ વિષયોને ગ્રહણ કરનાર મન હોય છે. (૨૨, ૨૩)
Jain Education International
૨૪.
स्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रञ्च पञ्चमम् । एषां प्रवर्तकं प्राहुः, सर्वार्थग्रहणं मनः ।।
ઈન્દ્રિય-સ્રોતોમાં આવતા શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે વિષયોને રોકી શકાતા નથી, ને તેમાં થતી વ્યક્ત કે અવ્યક્ત સંગ-મૂર્છા અથવા આસકિતને રોકી શકાય છે. (૨૪)
न रोद्धुं विषया: शक्याः, विशन्तो विषयिव्रजे । सङ्गो व्यक्तोऽथवाऽव्यक्तो, रोद्धुं शक्योस्ति तद्गतः ।
२५. विषयेषु यता मोहस्तेषामुत्पादनं ततः । ततो रक्षणचिन्ता च, सन्नियोगस्ततो भवेत् ।।
સંગ થકી શબ્દ વગેરે વિષયોમાં મોહ પેદા થાય છે. મોહને કારણે માણસ વિષયોનું ઉત્પાદન કરે છે અને પછી તેના સંરક્ષણની ચિંતા કરે છે, પછી તેનો ઉપભોગ કરે છે. (૨૫)
२६.
૨૭.
भुञ्जतो विषयान् पुंसः, प्रतिमोहोऽपि जायते । ततो विषयसंप्राप्तेः, महेच्छा प्रस्फुटा भवेत् ।।
ततो द्रव्यार्जने शुद्धेः, विवेकोऽपि विलीयते । विवेके विलयं याते, मनः शान्तिर्विलीयते ।।
સંબોધિ ૪૮
For Private & Personal Use Only
(યુગ્મમ્)
www.jainelibrary.org