________________
૨.
मूढश्चारित्रमोहेन, रज्यति द्वेष्टि च क्वचित् । रागद्वेषौ च कर्माणि, स्रवतस्तेन संसृतिः ।।
ચારિત્ર-મોહથી મૂઢ બનેલો માણસ કોઈક પ્રત્યે રાગ અનુભવે છે તો કોઈક પ્રત્યે દ્વેષ અનુભવે છે. રાગ-દ્વેષ થકી કર્મનું આત્મામાં આસ્રવણ થાય છે અને તેનાથી સંસાર જન્મ-મરણની પરંપરા ચાલે છે. (૯)
૬૦.
--
यथा च अण्डप्रभवा बलाका, अण्डं बलाकाप्रभवं यथा च । एवञ्च मोहायतनं हि तृष्णा, मोहश्च तृष्णायतनं वदन्ति ।।
જેવી રીતે મરઘી ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને ઈંડુ મરઘીમાંથી ઉત્પન્ન થાય છે, અને એ જ રીતે તૃષ્ણા મોહમાંથી ઉત્પન્ન થાય છે અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. (૧૦) ૬૬. रागश्च दोषोऽपि च कर्मबीजं, कर्माऽथ मोहप्रभवं वदन्ति । कर्माऽपि जातेर्मरणस्य मूलं, दुःखं च जातिं मरणं वदन्ति ।।
રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે. કર્મ મોહ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને દુઃખ કહેવામાં આવે છે. (૧૧)
१२. दुःख हतं यस्य न चास्ति मोहो, मोहो हतो यस्य न चास्ति तृष्णा ।
तृष्णा हता यस्य न चास्ति लोभो, लोभो हतो यस्य न किञ्चनास्ति ।।
Jain Education International
જેને મોહ નથી તેણે દુઃખોનો નાશ કરી દીધો છે. જેને તૃષ્ણા નથી તેણે મોહનો નાશ કરી દીધો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણાનો નાશ કરી દીધો છે અને જેની પાસે કશું જ નથી તેવું લોભનો નાશ કરી દીધો છે. (૧૨)
मेघः प्राह
१३.
ज्ञातो मोहप्रपञ्चोऽयं, ज्ञातं दुःखस्य कारणम् · कथमुन्मूलितं तत् स्याद्, ज्ञातुमिच्छामि संप्रति ।।
સંબોધિ ર ૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org