________________
मेघः प्राह રૂ. ૪ત! હસ્ત ! સમર્થોડવું, અર્થો ય સ્વયોતિઃ |
मदीयो मानसो भावो, बुद्धो बुद्धेन सर्वथा ।। મેઘ બોલ્યો, ભગવન્આપે જે કાંઈ કહ્યું તે તદ્દન સાચું છે. આપે મારા મનના સઘળા ભાવ જાણી લીધા છે. (૩૯)
૪૦. દાવોરં માળાષ્ય, વેવUTષ્ય પુર્વતા |
तेन जातिस्मृतिर्लब्धा, पूर्वजन्म विलोकितम् ।। ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરવાથી મેઘને પૂર્વજન્મનું સ્મરણ થયું અને તેણે પોતાનો અગાઉનો જન્મ નિહાળ્યો. (૪૦)
૪૨. સ્વતીયા દેશના સત્ય, દૃષ્ટા પૂર્વસ્થિતિર્મયા |
सन्देहानां विनोदाय, जिज्ञासामि च किञ्चन ।। મેઘ બોલ્યો, ભગવન્! આપનું કથન સત્ય છે. મેં પૂર્વભવની ઘટનાઓ જાણી લીધી. મારા મનમાં કેટલાક સંદેહ છે. તે દૂર કરવા માટે આપની પાસેથી કશુંક જાણવા ઇચ્છું છું. (૪૧)
४२. द्विगुणानीतसंवेगः नीतः पूर्वभवस्मृतिम् ।
__ आनन्दाश्रुप्रपूर्णास्यः, हर्षप्रफुल्लमानसः ।। ભગવાને મેઘને પૂર્વજન્મની સ્મૃતિ કરાવીને તેના સંવેગમોક્ષાભિલાષાને દ્વિગુણીત કરી દીધો. મેઘકુમારનું મુખ હર્ષનાં અશ્રુઓથી આપ્લાવિત બની ઊઠ્યું. તેનું મન હર્ષોલ્ફલ થઈ ઊઠ્ય (૪૨)
४३. उवाच मेघो देवार्य ! मुक्त्वा द्वे चक्षुषी समं ।
कायं निर्ग्रन्थसेवायां, अर्पयामि यथोचितम् ।। મેઘ બોલ્યો, આ બે આંખો સિવાય હું સમગ્ર શરીર નિર્ચન્થોની સેવા માટે સમર્પિત કરું છું. તેઓ જે ઉચિત સમજે તે પ્રમાણે મારી પાસેથી સેવાઓ લઈ શકે છે. (૪૩)
સંબોધિ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org