________________
૪૪.
कृतपुण्यः कृतज्ञोस्मि, दिशा मे दर्शिता नवा । दृष्टिर्मे सुस्थिरा भूयाद्, प्रशस्तो मे पथो भवेत् ।।
તે વિનમ્ર સ્વરમાં બોલ્યો, દેવાર્ય ! હું કૃતપુણ્ય છું, કૃતજ્ઞ છું. આપે મને નવી દિશાનું દર્શન કરાવ્યું છે. હું ઇચ્છું છું કે મારી દૃષ્ટિ સુસ્થિર બને અને મારો માર્ગ પ્રશસ્ય બને. (૪૪)
Jain Education International
સંબોધિ - ૩૮
For rivate & Personal Use Only
www.jainelibrary.org