________________
જેવી રીતે એકજ દરમાં અસંખ્ય કીડીઓ શાંતિથી રહે છે, એ ૪ રીતે દાવાનળથી ભયગ્રસ્ત બનેલાં પશુઓ શાંતરૂપે તે સ્થળમાં રહેવા લાગ્યાં. (૧૯)
२०. मण्डलं स्वल्पकालेन, जातं जन्तुसमाकुलम् । वितस्तिमात्रमप्यासीत्, न स्थानं रिक्तमद्भुतम् ।।
થોડા સમયમાં તે જગા વન્ય પશુઓથી ખીચોખીચ ભરાઈ ગઈ. એ આશ્ચર્યની વાત હતી કે ત્યાં તસુભાર પણ જગા ખાલી રહી નહોતી. (૨૦)
૨૧.
વિધાતું પાત્રવૃત્તિ, ત્વયા પાર વૈશ્ર્વિતઃ । स्थानं रिक्तं समालोक्य, शशकस्तत्र संस्थितः ।।
તેં તારા શરીરને ખંજવાળવા માટે તારો એક પગ ઊંચો કર્યો. તારા તે પગની નીચેની જગા ખાલી જોઈને ત્યાં એક સસલું આવીને બેસી ગયું. (૨૧)
૨૨.
3
Jain Education International
कृत्वा कण्डूयनं पादं, दधता भूतले पुनः । शशको निम्नगोऽलोकि, त्वया तत्त्वं विजानता ।।
૨૨. તવાનુમ્પિના તંત્ર, ન હત: સ્વાવસો મા । इति चिन्तयता पादः, त्वया संधारितोऽन्तरा ।।
(યુમ્)
ખંજવાળ્યા પછી જ્યારે તું તારો પગ પાછો નીચે મૂકવા ગયો ત્યારે તે ત્યાં પગની ખાલી જગામાં સસલાને બેઠેલું જોયું. તું તત્ત્વને જાણતો હતો. (૨૨)
તારા ચિત્તમાં અનુકંપા-અહિંસાનો ભાવ જાગ્યો. ‘સસલું મારા પગ નીચે કચડાઈ ન જાય’– એમ વિચારીને તેં તારા પગને ઊંચો જ રાખ્યો (જમીન ઉપર ન મૂક્યો). (૨૩)
૨૪. શુમેનાવ્યવસાયેન, સેશ્યયા ૬ વિશુદ્ધયા । संसारः स्वल्पतां नीतो, मनुष्यायुस्त्वयार्जितम् ।।
સંબોધિ ર ૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org