________________
તે વિનયાવનત થઈને ભગવાનને વંદના કરી તેમની પપાસનામાં (સમીપે) બેસી ગયો. તે બોલવા ઇચ્છતો હતો, છતાં સંકોચને કારણે મૌન રહ્યો. (૯)
૨૦. ક્રોમત મુવીનું પ્ર૬, મેઘ ! વૈરાયવનપ |
इयता स्वल्पकष्टेन, कातरस्त्वमियानभूः ।। ભગવાને મૃદુ સ્વરમાં કહ્યું, મેઘ ! તું વિરક્ત હોવાં છતાં આટલા નાનકડા કષ્ટથી આટલો બધો અધીર કેમ થઈ ગયો ? (૧૦)
११. पश्य स्तिमितया दृष्ट्या, कष्टं तत्पौर्वदेहिकम् ।
असम्यक्त्वदशायाञ्च, वत्स ! सोढं त्वया हि यत् ।। વત્સ ! તું તારા મનને એકાગ્ર કર અને સ્થિર-શાંત દૃષ્ટિથી તારા પૂર્વજન્મનાં કષ્ટ નિહાળ. તે વખતે તું સમ્યગ્દષ્ટિ નહોતો, છતાં તે અપાર કષ્ટો સહન કર્યા હતાં. (૧૧)
मेघः प्राह १२. कथं मयाऽथ किं कष्टं, स्वीकृतं ब्रूहि तत् प्रभो !
न स्मरामि न जानामीत्यस्मि बोर्बु समुत्सुकः ।। મેઘ બોલ્યો, પ્રભુ મેં કેવાં કષ્ટો સહ્યાં અને કેવી રીતે સહ્યાં, તે ન તો મને યાદ છે કે ન તો તેના વિષે હું કાંઈ જાણું છું. પ્રભુ ! હું તે જાણવા આતુર છું, આપ મને તે જણાવો. (૧૨)
भगवान् प्राह १३. भगवान् प्राह सत्योद्यं, घटना पौर्वदेहिकी ।
जातिस्मृतिं विना वत्स ! बोर्बु शक्या न जन्तुभिः ।। ભગવાને કહ્યું, વત્સ! તું સાચું કહે છે. જાતિ-સ્મૃતિ વગર કોઈપણ જીવ પૂર્વજન્મની ઘટના જાણી શકતો નથી. (૧૩)
१४. ईहापोहं तथैकाग्रयं, विना सा नैव जायते ।
સંસ્મરી: બ્ધિતા પૂતા, પ્રદુઃJર્ય પ્રયત્નતિઃ |
- ૧: પૂર્વજન્મની સ્મૃતિ કરાવનારું જ્ઞાન.
સંબોધિ ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org