________________
મહારાજ શ્રેણિકનો પુત્ર ‘મેઘ’ ભગવાન પાસે પહોંચ્યો તેનાં કર્મ અને આશ્રવ અલ્પ હતાં. તે ભવ્ય (મોક્ષગામી) હતો. તેણે ભગવાનની વાણી સાંભળી, વિરક્ત બન્યો અને પોતાનાં માતાપિતાની સ્વીકૃતિ લઈને દીક્ષિત થઈ ગયો. (૫)
૬. कठोरो भूतलस्पर्शः, स्थानं निर्ग्रन्थसंकुलम् । मध्येमार्गं शयानस्य, विक्षेपं निन्यतुर्मनः ।।
પ્રથમ રાત્રીની ઘટના છે. ત્રણ બાબતોએ તેના મનને ચંચળ બનાવી મૂક્યું
ભૂમિનો સ્પર્શ કઠોર હતો.
પહેલી વાત બીજી વાત તે જગાએ ઘણી મોટી સંખ્યામાં નિર્પ્રન્થો હતા. ત્રીજી વાત તે માર્ગની વચ્ચે સૂઈ રહ્યો હતો. આવતા-જતા નિર્પ્રન્થોના સ્પર્શ થકી તેની નિદ્રામાં અવરોધ પેદા થતો હતો. (૬)
Jain Education International
श्रेणिकस्यात्मजो मेघो, भव्यात्माल्परजोमलः । श्रुत्वा भगवतो भाषां, विरक्तो दीक्षितः क्रमात् ।।
—
-
૮.
-
૭. त्रियामा शतयामाऽभूत्, नानासंकल्पशालिनः । निस्पृहत्वं मुनीनां तं प्रतिक्षणमपीडयत् ।।
"
તેના મનમાં જાત-ભાતના સંકલ્પો ઉત્પન્ન થવા લાગ્યા. તેને માટે તે ત્રિયામા-ત્રણ પ્રહરની રાત શતયામા-એકસો પ્રહર જેટલી દીર્ઘ બની ગઈ. ખાસ કરીને સાધુઓનો નિઃસ્પૃહભાવ તેને હર ક્ષણે ઢંઢોળવા લાગ્યો. (૭)
૬.
ચિર પ્રતીક્ષિત સૂર્યનું પ્રથમ કિરણ પ્રગટ્યું. તે અસ્થિર વિચારો સહિત ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. (૮)
चिरं प्रतीक्षितो रश्मिः, रवेरुदयमासदत् । महावीरस्य सान्निध्यमभजत् सोऽपि चञ्चलः । ।
विधाय वन्दनां नम्रः, विदधत् पर्युपासनाम् । विनयावनतस्तस्थौ, विवक्षुरपि मौनभाक् ।।
For સંબોધિ ૬ ૩૦se Only
www.jainelibrary.org