________________
સ્થરીકરણ
१. ऐं ॐ स्वर्भूर्भुवस्त्रय्यास्त्राता तीर्थंकरो महान् ।
વર્ધમાનો વર્ધમાનો, જ્ઞાન-તન-સમ્પવા IT अहिंसामाचरन् धर्म, सहमानः परीषहान् । वीर इत्याख्यया ख्यातः, परान् सत्त्वानपीडयन् ।। अहिंसातीर्थमास्थाप्य, तारयन् जनमण्डलम् । चरन् ग्राममनुग्रामं, राजगृहमुपेयिवान् ।।
(ત્રિવિશેષF) ત્રિલોકીના ત્રાતા મહાન તીર્થંકર વર્ધમાન અહિંસાતીર્થની સ્થાપના કરીને લોકોનો ઉદ્ધાર કરતા કરતા એક ગામથી બીજે ગામ વિહાર કરતા રાજગૃહ પધાર્યા. તેઓ જ્ઞાન અને દર્શનની સંપદા થકી વર્ધમાન બની રહ્યા હતા. તેમનો આચાર અહિંસાધર્મનો હતો. તેઓ કોઈપણ પ્રાણીને પીડિત કરતા નહોતા અને અહિંસાના અનુપાલન માટે પરીષહો સહન કરતા હતા, તેથી તેઓ ‘વીર' તરીકે પ્રખ્યાત થયા. (૧, ૨, ૩)
૪. નાનીસંતાસંતી, તાપીમૂનતિઃ |
तमाजग्मुर्जना भूयः, सुचिरां शांतिमिच्छवः ।। જે વિભિન્ન પ્રકારના શારીરિક, માનસિક અને ભાવાત્મક સંતાપોથી સંતપ્ત હતા, તેનું ઉમૂલન કરવા ઇચ્છતા હતા, ચિરશાંતિના તેઓ ઇચ્છુક હતા, તે લોકો મોટી સંખ્યામાં ભગવાનની પાસે પહોંચ્યા. (૪)
૧. ૐ –આ મંગલમય બીજમંત્ર છે. ૨. સ્વર્ગ, ભૂમિ અને રસાતલ
સંબોધિ - ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org