________________
નિર્ચન્થોના અધિપતિ ભગવાન મહાવીરના આ મહાન પ્રવચનને તથા મેઘકુમારને પ્રદત્ત પ્રતિબોધને જે સાંભળે છે, તેમાં શ્રદ્ધા ધરાવે છે તેની દષ્ટિ નિર્મળ બને છે, તેને સભ્યશ્માર્ગની પ્રાપ્તિ થાય છે, તેનાં મોહનાં બંધન તૂટી જાય છે અને તે મુક્ત બની જાય છે. (૪૮, ૪૯).
સંબોધિ . ર૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org