________________
* ૪૪. પુરુષ પુષ્કરી, નિર્લેપો ગતિવાસિ |
पुरुषेषु गन्धहस्ती, जातोऽसि गुणसम्पदा ।। નિર્લેપ હોવાને કારણે આપ પુરુષોમાં પુંડરીક-કમળ સમાન છો. ગુણસંપદાથી સમૃદ્ધ હોવાને કારણે આપ પુરુષોમાં ગંધહસ્તી સમાન છો. (૪૪)
४५. लोकोत्तमो लोकनाथो, लोकद्वीपोऽभयप्रदः ।
दृष्टिदो मार्गदः पुंसां, प्राणदो बोधिदो महान् ।। ભગવન્! આપ સંસારમાં ઉત્તમ છો, સંસારના એકમાત્ર નેતા છો, સંસારના દ્વીપ છો, અભયદાતા છો, મહાન છો તથા મનુષ્યોને દૃષ્ટિ આપનાર છો, માર્ગ બતાવનાર છો, પ્રાણ અને બોધિ આપનાર છો. (૪૫)
४६. धर्मवरचातुरन्त-चक्रवर्ती महाप्रभः ।
શિવોડતોડયોડનતો, ધર્મો ધર્મસારથિઃ || પ્રભો ! આપ ધર્મ-ચક્રવર્તી છો. આપ મહાન પ્રભાકર છો, શિવ છો, અચલ છો, અક્ષય છો, અનંત છો, ધર્મનું દાન કરનાર છો અને ધર્મરથના સારથિ છો. (૪૬)
૪૭. નિનગ્ન નાપતિ , તીતથતિ તારઃ |
बुद्धश्च बोधकश्चाचि, मुक्तस्तथासि मोचकः ।। પ્રભો ! આપ આત્મજેતા છો અને બીજાઓને વિજયી બનાવનારા છો. આપ સ્વયં સંસારસાગર તરી ગયા છો અને બીજાઓને સંસાર તરાવનારા છો. આપ બુદ્ધ છો અને બીજા લોકોને બોધિ આપનારા છો. આપ સ્વયં મુક્ત છો અને બીજા લોકોને મુક્તિ આપનારા છો. (૪૭)
४८. निर्ग्रन्थानामधिपतेः, प्रवचनमिदं महत् ।
प्रतिबोधश्च मेघस्य, शृणुयाच्छ्रद्दधीत यः ।। ૪૨. निर्मला जायते दृष्टिः, मार्गः स्याद् दृष्टिमागतः । मोहश्च विलयं गच्छेत्, मुक्तिस्तस्य प्रजायते ।।
(યુમ) સંબોધિ - ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org