________________
मेघः प्राह
૩૧. સર્વશોસિ સર્વવી, સ્થિતાત્મા ધૃતિમાનસિ। अनायुरभयो ग्रन्थादतीतोऽसि भवान्तकृत् ।।
મેઘ બોલ્યો, આર્ય ! આપ સર્વજ્ઞ છો, સર્વદર્શી છો, સ્થિતાત્મા છો, ધૈર્યવાન છો, અમર છો, અભય છો, રાગ-દ્વેષની ગ્રંથિઓથી રહિત છો અને સંસારનો અંત કરનાર છો. (૩૯)
४०. पश्यतामुत्तमं चक्षुर्ज्ञानिनां ज्ञानमुत्तमम् । तिष्ठतां स्थिरभावोऽसि, गच्छतां गतिरुत्तमा ।।
આપ દેખતા માણસો માટે ઉત્તમ ચક્ષુ છો, જ્ઞાનીઓ માટે ઉત્તમ જ્ઞાન છો, રહેનારા લોકો માટે ઉત્તમ સ્થાન છો અને ચાલનારા લોકો માટે ઉત્તમ ગતિ છો. (૪૦)
આપ અશરણોના શરણ છો, અસ્થિર ચિત્તવાળા મનુષ્યો માટે પ્રતિષ્ઠાન છો, સંસારને પાર કરનારાઓ માટે નૌકા છો અને પ્રાણધારકો માટે આપ શ્ર્વાસ છો. (૪૧)
शरणं चास्यऽबन्धूनां प्रतिष्ठा चलचेतसाम् । पोतश्चासि तितीर्षूणां, श्वासः प्राणभृतां महान् ।।
૪૨. તીર્થનાથ ! ત્વયા તીર્થમિવમસ્તિ પ્રવર્તિતમ્ । સ્વયંસવ્રુદ્ધ ! સમ્બુચા, નોંધિત સાં નાત્ ।।
હે તીર્થનાથ ! આપે આ ચતુર્વિધ સંઘનું પ્રવર્તન કર્યું છે. હૈ સ્વયંસંબુદ્ધ ! આપે આપના જ્ઞાન થકી સમસ્ત સંસારને જાગૃત કર્યો છે. (૪૨)
17
Jain Education International
૪૨.
अहिंसाराधनां कृत्वा, जातोऽसि पुरुषोत्तमः । जातः पुरुषसिंहोऽसि, भयमुत्सार्य सर्वथा ।।
ભગવન્ ! આપ અહિંસાની આરાધના કરીને પુરુષોત્તમ બન્યા છો, ભયને સર્વથા છોડીને પુરુષોમાં સિંહ સમાન પરાક્રમી બન્યા છો. (૪૩)
સંબોધિ ઃ ૨૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org