________________
ભયસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. બળની ઊણપ. ૨. ભય વિષયક વાતો સાંભળવી તથા ભયાનક દૃશ્ય જોવું. ૩. ભય-વેદનીય કર્મનો ઉદય. ૪. ભયનું સતત ચિંતન કરવું. (૫૫)
५६. चितमांसरक्ततया, मत्या मोहोदयेन च ।
तस्यार्थस्योपयोगेन, मैथुनेच्छा प्रजायते ।। મૈથુનસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. માંસ અને રક્તની વૃદ્ધિ
૨. મૈથુન વિષયક વાતો સાંભળવી તથા મૈથુન વધારનારા પદાર્થો જોવા.
૩. મોહકર્મનો ઉદય. ૪. મૈથુનનું સતત ચિંતન કરવું. (૫૬) ૧૭. વિમુpdયા ત્યા, મદ્યોત્યેન |
तस्यार्थस्योपयोगेन, संग्रहेच्छा प्रजायते ।। પરિગ્રહસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. અવિમુક્તતા- નિર્લોભતા ન હોવી. ૨. પરિગ્રહની વાતો સાંભળવી તથા ધન વગેરે જોવું. ૭. લોભ-વેદનીય કર્મનો ઉદય. ૪. પરિગ્રહનું સતત ચિંતન કરવું. (૫૭)
५८. कारुण्येन भयेनापि, संग्रहेणानुकम्पया ।
लज्जया चापि गर्वेण, अधर्मस्य च पोषकम् ।। ૧૬. धर्मस्य पोषकं चापि, कृतमितिधिया भवेत् । करिष्यतीति बुद्ध्यापि, दानं दशविधं भवेत् ।।
(યુ ) દાન દસ પ્રકારનું હોય છે
૧. અનુકંપા દાન- કોઈ વ્યક્તિની દીન અવસ્થાથી દ્રવિત થઈને તેના ભરણ-પોષણ માટે આપવામાં આવતું દાન.
સંબોધિ - ૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org