________________
જ્ઞાન, જ્ઞાનવાન, સંઘ અને ધાર્મિકોનો જે અવર્ણવાદ (ટીકા) બોલે છે, તેની ભાવના “કિલ્કિ ષિક' ભાવના કહેવાય છે. (૪૫)
४६. अव्यवच्छिन्नरोषस्य, क्षमणान्न प्रसीदतः ।
प्रमादे नानुतपतः, आसुरी भावना भवेत् ।। જેને રોષ નિરંતર થયા કરે છે, જે ક્ષમાયાચના કરવા છતાં પ્રસન્ન નથી થતો અને જે પોતાની ભૂલ માટે અનુતાપ (પ્રાયશ્ચિત્ત) નથી કરતો તેની ભાવના “આસુરી” ભાવના કહેવાય છે. (૪૬)
૪૭. સન્માશિ માનારીરામધાતઃ |
મોહયિત્વાત્મનામાન, મોદી ભાવના વ્રનેત્ II જે ઉન્માર્ગનો ઉપદેશ કરે છે, જે બીજાઓને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે, જે આત્મહત્યા કરે છે, જે પોતાના આત્માને આત્માથી મોહિત કરે છે, તેની ભાવના “સમ્મોહી' ભાવના કહેવાય છે. (૪૭)
૪૮. મિથ્યાદર્શનમાપત્રી નિતાના હિંમઃ |
___ प्रियन्ते प्राणिनस्तेषां, बोधिर्भवति दुर्लभा ।। જે મિથ્યાદર્શનયુક્ત છે, જે ભૌતિક સુખની પ્રાપ્તિનો સંકલ્પ કરે છે અને જે હિંસક છે, તેમને મૃત્યુ પછી પણ બોધિની પ્રાપ્તિ દુર્લભ રહે છે. (૪૮).
४९. सम्यग्दर्शनमापन्नाः, अनिदाना अहिंसकाः ।
नियन्ते प्राणिनस्तेषां, सुलभा बोधिरिष्यते ।। જે સમ્યગ્દર્શનયુક્ત છે, જે ભૌતિક સુખનો સંકલ્પ નથી કરતા અને જે અહિંસક છે, તેમને મૃત્યુ પછી પણ બોધિ સુલભ બને છે. (૪૯)
५०. अपापं हृदयं यस्य, जिला मधुरभाषिणी ।
उच्यते मधुकुम्भः स, नूनं मधुपिधानकः ।।
સંબોધિ ૦ ૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org