________________
કેટલાક લોકોનો અભિમત એવો છે કે અમુક દર્શનનો સ્વીકાર કરવાથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે પરંતુ એ બરાબર નથી. સચ્ચાઈ એ છે કે જે શ્રુત અને શીલથી યુક્ત હોય છે, તે નિઃસંદેહ મુક્ત થઈ જાય છે. (૪૦)
૪૬.
જે શ્રુત અને શીલથી સંપન્ન છે, તે મોક્ષમાર્ગનો સર્વથા આરાધક છે. જે શ્રુત અને શીલ બંનેથી રહિત છે, તે મોક્ષમાર્ગનો સર્વથા વિરાધક છે. (૪૧)
श्रुतशील - समापन्नः, सर्वथाऽऽराधको भवेत् । द्वाभ्यां विवर्जितो लोक, सर्वथा स्याद् विराधकः ।।
૪૨. પ્રશસ્તામિાંવનામિ:, માવિતઃ સુાતિ દ્રનેત્ । અપ્રશમાવનયા, સાતિઃ સ્થાત્ નિરાષિતા ||
પ્રશસ્ત ભાવનાથી ભાવિત પુરુષ સદ્ગતિ પામે છે. અપ્રશસ્ત ભાવનાથી સદ્ગતિ વિરાધિત થાય છે, દુર્ગતિ પ્રાપ્ત થઈ જાય છે. (૪૨)
Jain Education International
૪૨. वाचः कायस्य कौकुच्यं, कन्दर्पं विकथां तथा । कृत्वा विस्मापयत्यन्यानू, कान्दर्पी तस्य भावना ।।
વાણી અને શરીરની ચપળતા, કામચેષ્ટા અને વિકથા દ્વારા જે બીજાઓને વિસ્મિત કરે છે તેની ભાવના ‘કાન્હર્પી’ ભાવના કહેવાય છે. (૪૩)
૪૪.
मन्त्रयोगं भूतिकर्म, प्रयुंक्ते सुखहेतवे । अभियोगी भवेत्तस्य, भावना विषयैषिणः ।।
વિષયની ગવેષણા કરનાર જે વ્યક્તિ સુખની પ્રાપ્તિ માટે મંત્ર અને જાદુ ટોનાનો પ્રયોગ કરે છે, તેની ભાવના ‘અભિયોગી’ ભાવના કહેવાય છે. (૪૪)
૪૧.
ज्ञानस्य ज्ञानिनो नित्यं, संघस्य धर्मसेविनाम् । वदन्नऽवर्णानाप्नोति किल्विषिकीञ्चभावनाम् ||
સંબોધિ ૨૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org