________________
મેઘ બોલ્યો, ભગવન્ ! આત્માનું અસ્તિત્વ છે છતાં તે ચક્ષુ દ્વારા દૃશ્ય કેમ નથી ?
ભગવાને કહ્યું, વત્સ ! આ જગત જીવ અને પુદ્ગલના સંયોગથી દૃશ્ય બને છે. (૩૫)
૬. आत्मा न दृश्यतामेति, दृश्यो देहस्य चेष्टया । देहेऽस्मिन् विनिवृत्ते तु सद्योऽदृश्यत्वमृच्छति ।। ig,
આત્મા સ્વયં દૃશ્ય નથી, તે શરીરની ચેષ્ટા થકી દૃશ્ય બને છે. શરીરની નિવૃત્તિ થવાથી તરત જ અદૃશ્ય બની જાય છે. (૩૬) स्पर्शाः रूपाणि गन्धाश्च, रसा येन जिहासिताः । आत्मा तेनैव लब्धोऽस्ति, स भवेदात्मवित् पुमान् ।।
૨૭.
જેણે સ્પર્શ, રૂપ, ગંધ અને રસોની આસક્તિ છોડવા ઇચ્છી, આત્મા એને જ પ્રાપ્ત થયો છે અને એ જ આત્મવિત્ છે. (૩૭) ૨૮. શ્રુતવન્તો મર્ત્ય, શીલવન્તોડવો નનાઃ । श्रुतशीलता एके, एके द्वाभ्यां विविर्जिताः ।।
પુરુષ ચાર પ્રકારના હોય છે ઃ
૧. શ્રુતસંપન્ન- જ્ઞાનવાન
2.
શીલસંપન્ન
૩. શ્રુતસંપન્ન અને શીલસંપન્ન
૪. ન શ્રુતસંપન્ન અને ન શીલસંપન્ન. (૩૮)
Jain Education International
३९. श्रुतवान् मोक्षमार्गस्य, देशेन स्याद् विराधकः । शीलवान् मोक्षमार्गस्य, देशेनाराधको भवेत् ।।
જે પુરુષ માત્ર શ્રુતસંપન્ન હોય છે તે મોક્ષમાર્ગનો દેશ વિરાધકઆંશિકરૂપે વિરાધક હોય છે. જે પુરુષ માત્ર શીલસંપન્ન હોય છે, તે મોક્ષમાર્ગનો દેશ આરાધક- આંશિકરૂપે આરાધક હોય છે. (૩૯)
૪૦.
इदं दर्शनमापन्नो, मुच्यते नेति संगतम् । શ્રુતશીન-સમાપત્રો, મુખ્યતે નાત્ર સંશયઃ ।।
સંબોધિ ૨૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org