________________
જેને તું પીડિત કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી.
તમામ જીવોમાં સંવેદન-કષ્ટાનુભૂતિ હોય છે, એમ જાણીને કોઈને મારવાની ઇચ્છા ન કરવી જોઈએ. (૨૯, ૩૦, ૩૧)
३२. परिणामिनि विश्वेऽस्मिन्, अनादिनिधने ध्रुवम् ।
सर्वे विपरिवर्तन्ते, चेतना अप्यचेतनाः ।। આ સંસાર વિવિધ રૂપોમાં નિરંતર પરિણમનશીલ તથા આદિઅંતરહિત છે. તેમાં ચેતન અને અચેતન-તમામ પદાથોની અવસ્થાઓ પરિવર્તિત થયા કરે છે. (૩૨)
मेघः प्राह ३३. उत्पादव्ययधर्माणो, भावा ध्रौव्यान्विताः तदा ।
किमात्मा शाश्वतो देहोऽशाश्वतो विद्यते विभो ! મેઘ બોલ્યો, પ્રભુ ! તમામ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યધર્મયુક્ત છે, તો પછી આત્મા શાશ્વત અને શરીર અશાશ્વત શા માટે ? (૩૩)
भगवान् प्राह - રૂ૪. પર્યાયવેક્ષય થીમનું! માત્માવેષ ન શાશ્વતઃ |
पुद्गलापेक्षया नूनं, शरीरञ्चापि शाश्वतम् ।। ભગવાને કહ્યું, ધીમદ્ ! પર્યાયની અપેક્ષાએ આત્મા પણ શાશ્વત નથી અને પુગલની અપેક્ષાએ શરીર પણ શાશ્વત છે. (૩૪)
मेघः प्राह ३५. . आत्मास्तित्वमुपेतोऽपि, कथं दृश्यो न चक्षुषा ? भगवान् प्राह
जीवपुद्गलयोगेन, दृश्यं जगदिदं भवेत् ।।
સંબોધિ ૨૩૭. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org