________________
मेघः प्राह ર૭. વિશાનવપુઃ તિ, જિતુ તુચ્છશરીરઃ |
મિતિ શો રોષ:, તેષાં પ્રાણાતિપાતને? મેઘ બોલ્યો, કેટલાક જીવોનું શરીર વિશાળ હોય છે અને કેટલાક જીવોનું શરીર ખૂબ નાનું હોય છે. શું તેમની હિંસામાં દોષ એકસરખો જ લાગે છે ? (૨૭)
भगवान् प्राह २८. ये केचित् क्षुद्रका जीवा, ये च सन्ति महालयाः ।
तद्वधे सदृशो दोषोऽसदृशो वेति नो वदेत् ।। ભગવાને કહ્યું, કેટલાક જીવોને શરીર નાનું હોય છે અને કેટલાક જીવોને મોટું. તેમને મારવામાં સમાન પાપ લાગે છે કે અસમાન- એમ ન કહેવું જોઈએ. (૨૮)
२९. हन्तव्यं मन्यसे यं त्वं, स त्वमेवासि नापरः ।
यमाज्ञापयितव्यञ्च, स त्वमेवासि नापरः । રૂ. परितापयितव्यं यं, स त्वमेवासि नापरः ।
यञ्च परिग्रहीतव्यं, स त्वमेवासि नापरः ।। ३१. अपद्रावयितव्यं यं, स त्वमेवासि नापरः । अनुसंवेदनं ज्ञात्वा, हन्तव्यं नाभिप्रार्थयेत् ।।
(afમર્વિશેષH) જેને તું મારવા ઇચ્છે છે એ તું જ છે, કોઈ બીજું નથી.
જેના ઉપર તું અનુશાસન લાદવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી.
જેને તું સંતપ્ત કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી.
જેને તું દાસ-દાસી તરીકે પોતાને અધીન કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી.
સંબોધિ ૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org