________________
१५. सम्यग्दृष्टेरिदं सारं, नानर्थं तत्प्रवर्तते ।
प्रयोजनवशाद् यत्र, तत्र तद्वान्न मूर्च्छति ।। સમ્યગ્દષ્ટિ બનવું એનો સાર એ છે કે તે અનર્થ-પ્રયોજન વગર પ્રવૃત્તિ કરતો નથી અને પ્રયોજનવશ જે પ્રવૃત્તિ કરે છે, તેમાં પણ સમ્યગ્દષ્ટિવાળો આસક્ત બનતો નથી. (૨૬)
२७. सम्मतानि समाजेन, कुर्वन् कर्माणि मानसम् ।
अनासक्तं निदधीत, स्याल्लेपो न यतो दृढः ।। સમાજ દ્વારા સંમત કર્મ કરતાં કરતાં વ્યક્તિએ મનને અનાસક્ત રાખવું, જેથી તે તેના દઢ લેપથી લિપ્ત ન થાય. (૨૭)
૨૮. અવિતિ પ્રવૃત્તિ, ક્રિવિણં વન્યનું ભવેત્ |
प्रवृत्तिस्तु कदाचित् स्यादविरतिनिरन्तरम् ।। બંધનના બે પ્રકાર છે ઃ અવિરતિ અને પ્રવૃત્તિ. પ્રવૃત્તિ ક્યારેક ક્યારેક થાય છે, અવિરતિ નિરંતર રહે છે. (૨૮)
ર૬. દુwવૃત્તિમળો , તો સર્વોડષ્યદિલ
परन्त्वविरतेस्त्यागान्, मानवः स्यादहिंसकः ।। દુષ્પવૃત્તિ ન કરનાર વ્યક્તિ જો અહિંસક હોય તો સમગ્ર સંસાર જ અહિંસક બની શકે છે કારણ કે કોઈપણ વ્યક્તિ નિરંતર દુપ્રવૃત્તિ કરતી નથી. પરંતુ અહિંસક એ છે કે જે અવિરતિનો
ત્યાગ કરે એટલે કે ક્યારેય અને કોઈપણ પ્રકારની હિંસા ન કરવાનો દઢ સંકલ્પ કરે. (૨૯)
___३०. दुष्प्रवृत्तः क्वचित् साधुर्नाऽव्रती स्यान्मुनिः कचित् ।
___सत्प्रवृत्तोऽपि नो साधुरव्रती जायते क्वचित् ।। સાધુ ક્યાંક ક્યાંક પ્રમાદવશ દુષ્પવૃત્ત બની શકે છે, પરંતુ અવ્રતી ક્યાંય પણ મુનિ બની શકતો નથી. અવ્રતી સમ્પ્રવૃત્તિ કરવા છતાં સાધુ નથી બનતો. (૩૦) ૧. તદ્દવાન ઇતર સમ્યગ્દષ્ટિયુક્ત:
સંબોધિ ક૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org