________________
૨૬. યોr: # પ્રવૃત્તિ, વ્યાપ ને વિજ્યા |
' ર્થમવસે, શબ્દાર મથાયઃ |
યોગ, કર્મ, પ્રવૃત્તિ, વ્યાપાર, કરણ અને ક્રિયા- વગેરે કર્મના પથર્વર્ચિક શબ્દો છે: (૧૬) -
મ.'
१७. सदसतो प्रभेदेन, द्विविधं कर्म विद्यते।।
નિવૃત્તિરતિઃ પૂર્વ, તતઃ સંતોષ નયતે || કર્મના બે પ્રકાર છે, સત્ અને અસત્. સાધનાની શરૂઆતમાં અસત્કર્મની નિવૃત્તિ હોય છે અને જ્યારે સાધના તેની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સત્કર્મની પણ નિવૃત્તિ થઈ જાય છે. (૧૩)
१८. निरोधः कर्मणां पूर्णः, कर्तुं शक्यो न देहिभिः।
विनिवृत्ते शरीरेऽस्मिन्, स्वयं कर्म निवर्तते ।। જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી દેહધારી જીવ કર્મ-ક્રિયાનો પૂર્ણરૂપે નિરોધ કરી શકતો નથી. શરીર નિવૃત થતાં કર્મ આપોઆપ નિવૃત્ત થઈ જાય છે. (૧૮)
१९. विद्यमाने शरीरेऽस्मिन् सततं कर्म जायते ।
નિવૃત્તિતઃ ઝા, પ્રવૃત્તિ સતસ્તથા ' જ્યાં સુધી શરીર વિદ્યમાન રહે છે ત્યાં સુધી નિરંતર કર્મ થતું રહે છે. આવી સ્થિતિમાં અસત્કર્મની નિવૃત્તિ અને સત્કર્મની પ્રવૃત્તિ કરવી જોઈએ. (૧૯)
मेघः प्राह २०. कुर्वन् कृषिञ्च वाणिज्य, रक्षां शिल्पं पृथविधम् ।
પ્રવૃત્તિ કર્યું તેવ!ગૃહસ્થ તુમતિ? મેઘ બોલ્યો, ભગવન્! કૃષિ, વાણિજ્ય, રક્ષણ, શિલ્પ વગેરે વિભિન્ન પ્રકારનાં કર્મ કરી રહેલો ગૃહસ્થ સત્રવૃત્તિ શી રીતે કરી શકે ? (૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org