________________
જે વ્યક્તિ માત્ર પદાર્થોનો ત્યાગ કરે છે પરંતુ તેની વાસનાનો ત્યાગ નથી કરતો તે વ્યવહાર દૃષ્ટિએ ત્યાગી છે, વાસ્તવમાં નહીં. વાસ્તવમાં ત્યાગી એ જ છે કે જે આસક્તિનો ત્યાગ કરે છે. (૫)
૬.
पदार्थत्यागमात्रेण, त्यागी स्याद् व्यवहारतः । આસòઃ પરિહારેળ, ચાળી મતિ વસ્તુતઃ ।।
દેહધારીઓ માટે પદાર્થોનો સર્વથા પરિત્યાગ કરવાનું શક્ય નથી હોતું, પરંતુ તેઓ આસક્તિનો સર્વથા પરિત્યાગ કરી શકે છે. (૬) यावानाशापरित्यागः, क्रियते गेहवासिभिः । तावान् धर्मो मया प्रोक्तः, सोऽगारधर्म उच्यते ।।
૭.
पूर्णत्यागः पदार्थानां कर्तुं शक्यो न देहिभिः । आसक्तेः परिहारस्तु, कर्तुं शक्योऽस्ति तैरपि ।।
ગૃહવાસી મનુષ્ય આશાનો જેટલો પરિત્યાગ કરે છે તેને જ મેં ધર્મ કહ્યો છે અને એ જ અગારધર્મ કહેવાય છે. (૭)
Jain Education International
૮. सम्यक्श्रद्धा भवेत्तत्र, सम्यक्ज्ञानं प्रजायते । सम्यक्चारित्रसम्प्राप्तेः, योग्यता तत्र जायते ।।
જેનામાં સમ્યક્ શ્રદ્ધા હોય છે, તેનામાં સમ્યક્ જ્ઞાન હોય છે, અને જેનામાં એ બંને હોય છે તેનામાં સમ્યક ચારિત્રની પ્રાપ્તિની યોગ્યતા હોય છે. (૮)
૬.
योग्यताभेदतो भेदो, धर्मस्याधिकृतो मया । एक एवान्यथा धर्मः, स्वरूपेण न भिद्यते ।।
યોગ્યતામાં તફાવત હોવાને કારણે મેં ધર્મના પ્રકારનું નિરૂપણ કર્યું છે. સ્વરૂપની દૃષ્ટિએ તે એક છે, તેનો કોઈ વિભાગ હોતો નથી. (૯) महाव्रतात्मको धर्मोऽनगाराणां च जायते । अणुव्रतात्मको धर्मो, जायते गृहमेधिनाम् ।।
૬૦.
અણગાર માટે મહાવ્રતરૂપ ધર્મ અને ગૃહસ્થ માટે અણુવ્રતરૂપ ધર્મનું વિધાન કરવામાં આવ્યું છે. (૧૦)
સંબોધિ ૦ ૨૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org