________________
मेघः प्राह ३२. केनोपायेन देवेदं, मनःस्थैर्य समश्नुते ?
स्वीकृतस्याध्वनो येनाऽप्रच्यवः सिद्धिमाप्नुयात् ।। હે દેવી! કયા ઉપાય થકી મનની સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે, જેથી સ્વીકૃત માર્ગ ઉપર આરૂઢ રહેવાનો માર્ગ. સિદ્ધ થઈ જાય ? (૩૨)
भगवान् प्राह ૩૩. મનઃ સાહસિકો પીકો, યુરોડ પરાવતિ |
सम्यग् निगृह्यते येन, स जनो नैव नश्यति ।। ભગવાને કહ્યું, મન દુષ્ટ ઘોડો છે. તે સાહસિક અને ભયંકર છે. તે દોડી રહ્યો છે. તેને જે સારી રીતે પોતાને અધીન કરે છે તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી ચુત નથી થતો. (૩૩)
३४. उन्मार्गे प्रस्थिता ये च, ये च गच्छन्ति मार्गतः ।
सर्वे ते विदिता यस्य, स जनो नैव नश्यति ।। જે ઉન્માર્ગમાં ચાલે છે અને જે માર્ગમાં ચાલે છે તે તમામ જેને જ્ઞાત છે, તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી વ્યુત નથી થતો. (૩૪)
રૂ. મામાયજિતઃ શત્ર, ઋષા દ્રિયાળિ ૨ |
जित्वा तान् विहरेन्नित्यं, स जनो नैव नश्यति ।। કષાય અને ઈન્દ્રિયો શત્રુ છે, તે આત્મા પણ શત્રુ છે કે જે તેમના દ્વારા પરાજિત હોય. જે તેમને જીતીને વિહાર કરે છે તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી સ્મૃત નથી થતો. (૩૫) ___३६. रागद्वेषादयस्तीव्राः स्नेहाः, पाशा भयंकराः ।
યાચ્છિવા વિક્રોક્સિત્ય, લ ગનો નૈવ નરતિ ! પ્રગાઢ રાગ-દ્વેષ અને સ્નેહ-આ ભયાનક પાશ છે, જે તેમનું છેદન કરીને વિહાર કરે છે તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી સ્મૃત નથી થતો. (૩૬)
સંબોધિત ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org