________________
૨૭.
न जातिर्न च वर्णोऽभूद्, युगे युगलचारिणाम् । ऋषभस्य युगादेषा, व्यवस्था समजायत ।।
યૌગલિક યુગમાં ન કોઈ જાતિ હતી અને ન કોઈ વર્ણ હતો. ભગવાન ઋષભના યુગમાં જાતિ અને વર્ણની વ્યવસ્થાનું પ્રવર્તન થયું. (૨૭)
२८. एकैव मानुषी जातिराचारेण विभज्यते । जातिगर्वो महोन्मादो, जातिवादो न तात्त्विकः ।।
મનુષ્યજાતિ એક છે. તેના વિભાગ આચાર અથવા વર્ણના આધારે થાય છે. જાતિનો ગર્વ કરવો એ સૌથી મોટો ઉન્માદ છે કારણ કે જાતિવાદ તાત્ત્વિક વસ્તુ નથી. (૨૮)
૨૬.
Jain Education International
जातिवर्णशरीरादि- बाह्येर्भेदैर्विमोहितः । आत्माऽऽत्मसु घृणां कुर्याद्, एष मोहो महान् नृणाम् ।
જાતિ, વર્ણ, શરીર વગેરે બાહ્ય તફાવતો થકી વિમૂઢ બનીને એક આત્મા બીજા આત્માની ઘૃણા કરે- એ માનવીનો મોટો મોહ છે. (૨૯)
३०. यस्तिरस्कुरुतेऽन्यं स, संसारे परिवर्तते ।
मन्यते स्वात्मनस्तुल्यान्, अन्यान् स मुक्तिमश्नुते ।।
જે બીજાઓને તિરસ્કાર કરે છે, તે સંસારમાં પર્યટન કરે છે અને જે બીજાઓને આત્માતુલ્ય માને છે તે મુક્તિ પામે છે. (૩૦)
રૂ૬.
અનાયજો મહાયોગી, મૌન પવમુપસ્થિતઃ । પ્રેષ્યપ્રેષ્ય, વન્તમાનો ન નખતે !!
साम्यं प्राप्तः
જેનો કોઈ નાયક નથી, તે ચક્રવર્તી મૌન પદ-શ્રામણ્યમાં ઉપસ્થિત થઈને મહાયોગી બન્યો અને સમત્વ પામ્યો, તે પોતાના પૂર્વદીક્ષિત નૃત્યના ભૃત્યને પણ વંદન કરવામાં ક્ષોભ અનુભવતો નથી. (૩૧)
સંબોધિ . ૨૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org