________________
મુનિએ સદાય એક જ સ્થળે નિવાસ ન કરવો, ગામ-ગામમાં વિહાર કરવો અને રાગની નિવૃત્તિ માટે ભોજન પણ છોડવું. (૧૬)
૬૭.
श्रद्धां कश्चिद् व्रजेत् पूर्वं पश्चात् संशयमृच्छति ।
9
पूर्वं श्रद्धां न यात्यन्तः, पश्चाच्छ्रद्धां निषेवते ।।
१८. पूर्वं पश्चात् परः कश्चित्, श्रद्धां स्पृशति नो जनः । पूर्वं पश्चात् परः कश्चित्, सम्यक् श्रद्धां निषेवते ।।
(યુÇમ્)
કોઈ પહેલાં શ્રદ્ધાળુ હોય છે અને પછી લક્ષ્ય પ્રત્યે સંદિગ્ધ બની જાય છે, તો કોઈ પહેલાં સંદેહશીલ હોય છે અને પછી શ્રદ્ધાળુ બની જાય છે. કોઈ ન તો પહેલાં શ્રદ્ધાળુ હોય છે કે ન તો પછી શ્રદ્ધાળુ બને છે. તો કોઈ વળી પહેલાં પણ શ્રદ્ધાળુ હોય છે અને પછી પણ શ્રદ્ધાળુ જ રહે છે. (૧૭, ૧૮)
૬૧.
सम्यक् स्यादथवाऽसम्यक्, सम्यक् श्रद्धावतो भवेत् । सम्यक् चापि न वा सम्यक्, श्रद्धाहीनस्य जायते ।।
કોઈ વિચાર સમ્યક્ હોય કે અસમ્યક્, શ્રદ્ધાવાન પુરુષમાં એ સમ્યકરૂપે પરિણત થાય છે અને અશ્રદ્ધાવાન પુરુષમાં સમ્યક્ વિચાર પણ અસમ્યકરૂપે પરિણત થાય છે. (૧૯)
Jain Education International
२०. ऊर्ध्व स्रोतोऽप्यधस्स्रोतः, तिर्यक्स्रोतो हि विद्यते । आसक्तिर्विद्यते यत्र, बंधनं तत्र विद्यते ।।
ઉપર સ્રોત છે, નીચે સ્રોત છે અને મધ્યમાં પણ સ્રોત છે. જ્યાં આસક્તિ-સ્રોત છે, ત્યાં બંધન છે. (૨૦)
૨૧. યાવન્તો હેતવો તો, વિદ્યન્ત બન્ધનસ્ય હિ । तावन्तो हेतवो लोके, मुक्तेरपि भवन्ति च ।।
આ લોકમાં જેટલાં કારણ બંધન માટેનાં છે, તેટલાં જ કારણ મુક્તિ માટેનાં પણ છે. (૨૧)
સંબોધિ છે ૨૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org